SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ચૈત્યવંદન સમયની મુદ્રા મુહપત્તિ મુખથી બે આંગળ દૂર રાખવી. પ્રભુજી/સ્થાપનાચાર્યજી સન્મુખ દૃષ્ટિ રહે, તેમ આંખો રાખવી. બન્ને કોણી ભેગી કરીને પેટ ઉપર સ્થાપન કરવી. 3. વાંદણા સમયની ‘નજર મુહપત્તિ સન્મુખ નીચે જ રાખવી.’ નખના સ્પર્શ વગર દશેય આંગળી મુહપત્તિને સ્પર્શવી વિવિધ આવશ્યક ક્રિયાની સાચી મુદ્રા – 3 ૨. મુક્તા શુક્તિમુદ્રા ‘જમણા પગના પંજાને દાંડી સ્પર્શવી જોઈએ.' દશી વાળેલી નહિ પણ ખુલ્લી રાખવી જોઈએ.’ મુપત્તિસ્થાપન ર્યા પછી વચ્ચેથી ઉપાડવી કે ખસેડવી નહિ. મુદ્રા ક્પાળે અડવું કે ન અડવું ખોબા જેવો આકાર કરતી વખતે આગળથી હથેળી બંધ રાખવી. જમણો પગ જમીનને પર્શે અને ડાબો પગ સહેજ અધર રહે, તેમ રાખવો દશે આંગલી ઓ નીચે સ્પર્શ. બન્નેકોણી ભેગી હોવી જોઈએ. કટાસણું સમચોરસ હોવું જોઈએ. બન્ને હાથ બે પગની વચ્ચે જ રાખવા.' ‘ડાબા કરતા જમણો ઢીંચણ સહેજ ઉંચો રાખવો.” ૪. વંદિત્તુ સૂત્ર બોલતી વખતની મુદ્રા ચરવળાની દાંડી પગને સ્પર્શવી જોઈએ.’ મુહપત્તિમાં ગુરુચરણપાદુકાની કલ્પના કરવી. ખોબા રાખવા બન્નેપગના પંજાના આધારે જ શરીરનું સંતુલન રાખવું.' હાથ કપાળથી ઉપર ન જવો જોઈએ. દરેક ક્રિયામાં ચરવળો શરીરને સ્પર્શવો. ‘પ્રતિક્રમણમાં રાસણું ન હોય તો ચાલે પણ ચરવળો હોવો જરૂરી છે.' ૧૬૯
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy