SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ક્શન, ૩૧-૭-, અપ્રા. વ. 3, धण्णा य उभयजुत्ता धम्मपवित्तीइ हुँति अन्नेसिं । जं कारणमिह पायं, के सिंचि कयं पसंगेणं ।।१०८ ।। | * ભૌતિક સુખો કરતાં સંયમ જીવનમાં અધિક આનંદ ન હોય તો ચક્રવર્તી પોતાનું રાજ્ય છોડી સંયમ સ્વીકારે નહિ. ઈન્દ્રિયોના સુખ માત્ર કાલ્પનિક છે. વસ્તુતઃ કશું નથી. ઝાંઝવાના જળમાં હરણને પાણી દેખાય. મૂઢને સંસારમાં સુખદેખાય, અમૂઢને નહિ. આ વાત અલ્પ સંસારીને જ સમજાય, ભવાભિનંદી – દીર્ધસંસારીને નહિ, ભારેકર્મીને નહિ, હળુકર્મીને સમજાય. હળુકર્મી શબ્દથી જમને દેવજીભાઈ (ગાંધીધામ) યાદ આવી જાય. એમના ગુણોથી ખ્યાલ આવી જાય. દેવજીભાઈને અમે કદી આવેશમાં તો જોયા જ નથી. આ આપણા સંસારનો માપદંડ છે. સર્વજ્ઞ ભલે નથી, પણ શાસ્ત્ર છે, ગુરુ છે. એના દ્વારા આપણે યોગ્યતા જાણી શકીએ. * અયોગ્યને દીક્ષા આપવાથી શું થાય? દિગંબરમતપ્રવર્તક સહસ્રમલ, પહેલેથી જ, સંસારીપણાથી જ ઉદ્ધતસ્વભાવનો હતો. દીક્ષા લઈને આખરે અલગ ચોકો જમાવ્યો. ગુરુએ એને દીક્ષા નહોતી આપી, પણ પોતાની મેળે જ તેણે વેષ પહેરેલો. પછી દાક્ષિણ્યથી ગુરુએ વિધિપૂર્વક દીક્ષા આપવી પડેલી. દીક્ષાર્થી ઉંમરની અપેક્ષાએ ૮ વર્ષથી વધુ અને ૬૫ વર્ષથી અંદનો જોઈએ. ૮ વર્ષનો સાવ બાળક ન કહેવાય. .. કહે કલાપૂર્ણસૂરિ ૮૮ ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy