SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ર્થાને, ૧૭-૭-૯૯, અષા. સુદ-૫ તીર્થના આલંબથી અનેક તરી ગયા, તર્યા, તરશે. એ તીર્થને ટકાવવા આપણા પૂર્વાચાર્યોએ ખૂબ જ પરિશ્રમ ર્યો છે. એના દ્વારા જે આત્મિક આનંદ પ્રાપ્ત કર્યો, તે આનંદ સૌને મળે, તે માટે અનેક ગ્રંથો રચ્યા. હરિભદ્રસૂરિજીના ગ્રંથો એમાં મોખરે છે. સંઘે યશોવિ. ને ‘લઘુ હરિભદ્ર' તરીકે નવાજેલા છે, તેમના ગ્રંથો પણ આજે દીવાદાંડીરૂપ ગણાય છે. (૨૦) જોપોપિ = નિન્દ્વયા બનૈઃ તયા । (ન વ્હાŠ:) - લોકોની નિંદાથી ગુસ્સો નહિ કરવો. સ્તુતિથી રાજી થવાનું નથી તેમ નિંદાથી નારાજ નથી થવાનું ! બન્ને એક જ સિક્કાની બે બાજુઓ છે. જો સ્તુતિથી રાજી થવાના તો નિંદાથી નારાજ થવાના જ. એક હોય ત્યાં બીજું ન હોય તેવું પ્રાયઃ ન બને. આપણા વખાણ કદાચ લોકો માટે કલ્યાણકારી થઇ જાય, પરંતુ આપણે અભિમાન કરવા ગયા તો ડૂબ્યા ! પરનિંદાથી પણ અપેક્ષાએ સ્વપ્રશંસા કરાવવી – સાંભળવી – સંભળાવવી મો પાપ છે. પ્રશંસાનું આ દોરડું એવું છે જો બીજા પકડે તો તરી જાય ને વ્યક્તિ સ્વયં પકડે તો ડૂબી જાય ! સ્વપ્રશંસા એક જ્વર છે તેના માટે ટેબ્લેટ જોઈએ. પૂર્વાચાર્યની મહાનતાની વિચારણારૂપ ટીકડીથી આ તાવ ઊતરે છે. ૩૮ Jain Education International For Private & Personal Use Only ..... કહે કલાપૂર્ણસૂરિ www.jainebrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy