________________
એટલા માટે જ ભરડ્રેસર સજ્ઝાયમાં ઉત્તમ પુરુષોના નામ આપણે લઈએ છીએ. ‘ને િનામ દળે પાવળબંધા વિનય ખંતિ.’ વ્યક્તિ ઉત્તમ તો નામ ઉત્તમ, રૂપ ઉત્તમ, દર્શન ઉત્તમ, બધું ઉત્તમ !
(૬) માતાથૈ : ટુર્નનસ્ય ન દેખ્યમ્ । – ધોબી તો કપડા ધોવાના રૂા. લે છે. આ દુર્જનો તો મફત આપણા મેલ ધોઈ આપે છે. મેલ ધોબી ફેંકી દે છે જ્યારે દુર્જન પોતાની જીભ પર મૂકે છે.
જે વાણી પ્રભુના ગુણો ગાવા માટે મળી તેના દ્વારા બીજાની નિંદા ? વાણીનો આ કેવો દુરુપયોગ ? જે સ્થળે લાખની કમાણી થઈ શકે તે દુકાનમાં ખોટ કરવાનો ધંધો કરવો ? જીભ નથી મળી તેવા કેટલા જીવો છે, તે તો જુઓ. વાણીનો દુરુપયોગ વાણી વગરના ભવોમાં લઈ જશે.
દુનિયાના બધા જ ગુણોના દર્શન એક જ વ્યક્તિમાં કરવા હોય તો પરમાત્માને પકડી લો.
‘મહતાપિ મહનીયો’ મોટાઓને પણ પૂજનીય એવા પ્રભુ આપણી સ્તુતિના વિષય બને, એવું આપણું સૌભાગ્ય ક્યાંથી ?
(७) 'व्यक्तव्यां च पराशा'
‘પરની આશા સદા નિરાશા.’ ‘પર’ એટલે ‘સ્વ’ સિવાયનું બધું ! તમારા કામ તમારે જ કરવા પડશે, બીજો ન કરી શકે. કામ કરીશું તેટલી સ્ફૂર્તિ રહેશે. વીર્યાન્તરાયનો ક્ષયોપશમ થશે. બાહુબલી યાદ કરો.
શરીરને શ્રમ પડશે તો રોગ નહિ થાય. પરિશ્રમ વિનાના રહેશો તો રોગી થશો. ગૌતમસ્વામી છટ્ઠના પારણે પણ પોતે જ વહોરવા જતા.
તેમની નજરે બે ફાયદા હશે : ૧) ભગવાનનો લાભ મળે. ૨) સ્વાશ્રયિતા જળવાય. ‘કામ લાગશે’ એવી આશાથી શિષ્યાદિ પણ ન કરાય.
‘હું કામ કરીશ તો મારી પોઝીશનનું શું ?' આ વિચાર મોહના ઘરનો છે. પત્ની આશામાં રહ્યા તે સાવ જ રહી ગયા.
-
એક જ હાથમાં ઉગેલી પાંચેય આંગળીઓ એકસરખી નથી, લાંબી – ટૂંકી છે. તો આપણી આસપાસના બધા જ જીવો એકસરખા જ શી રીતે હોઈ શકે ? ‘નાત નીવ હૈ માંધીના, અનિલ વ્હેફુગ ન થ્રીના’। માટે કોઈ કામ ન કરે તો આપણેય ન કરવું – એવું વલણ નહિ અપનાવવું.
(૮) ‘પાશાઃ વ સડવામાઃ જ્ઞેયાઃ’ – ‘સંયોગોને પાશ જેવા સમજો.’ સંયોગ સારા લાગે છે, પણ એ જ ફાંસો છે. માછલીને ગલમાં માંસ દેખાય છે,
૩૬...
Jain Education International
For Private & Personal Use Only
.....
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org