________________
ઘણા કહે છેઃ અમે આલોચનામાં તપ તો નહિ કરી શકીએ. કહેશો તેમ પૈસા ખર્ચ દઈશું.
આમ ચાલે? કર્મ-નિર્જરાનું તપ અનન્ય સાધન છે.
* તપ જિન-શાસન દીપાવનાર છે. આઠ પ્રભાવકોમાં તપસ્વી પણ પાંચમો પ્રભાવક છે. એ કેવો હોય?
તપગુણ ઓપેરે રોપે ધર્મને, ગોપે નહિ જિન-આણ; આશ્રવ લોપેરેનવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ...”
તપ-ગુણથી ઓપે, ધર્મને રોપે, ભગવાનની આજ્ઞા ગોપે નહિ, આશ્રવ લોપે નહિ અને કદી કોપે નહિ તે સાચો તપસ્વી છે.
| Janકહે કલાપૂર્ણસૂરિ મ...
For Private & Personal Use Only
www.jaira Mary.org