________________
આલોચના, પ્રશ્ન, પૂજા, સ્વાધ્યાય, અપરાધ – ક્ષમા
વંદન જરૂરી છે. ગુરુવંદન વિનયનું મૂળ છે.
આત્માની શુદ્ધિ માટે આમ જરૂરી છે.
ર્થાને, ૯-૧૦-૯૯, ભા. 46-૦))
-
આલોચના કરીએ, પણ શુદ્ધિપૂર્વક ન કરીએ. (જેટલી તીવ્રતાથી દોષો સેવ્યા હોય, તેટલી જ તીવ્રતાથી આલોચના કરવી જોઈએ.) તો સંસાર પરિભ્રમણ વધી જાય છે, એમ મહાનિશીથમાં દૃષ્ટાંતપૂર્વક દર્શાવ્યું છે.
કર્મનું વિનયન (વિનાશ) કરે તે વિનય કહેવાય.
રસ્તે ચાલતાં પગે કાંટા વાગેલા હોય તો આગળ ચાલી શકાય ખરું ? કાંટા કાઢ્યા પછી જ ચાલી શકાય તેમ આલોચનાથી દોષોના કાંટા કાઢ્યા પછી જ સાધનાના માર્ગે આગળ વધી શકાય.
૩૧૮ ••• Jain Education International
આ બધી વખતે ગુરુનું
कयपावोऽवि मणुस्सो, आलोइय निंदिअ गुरुसगासे ।
होड़ अइरेग लहुओ, ओहरिअ भरुव्व भारवहो । ।
પાપી માણસ પણ ગુરુ પાસે પાપોની આલોચના અને નિંદા કરે તો અત્યંત હળવો થાય છે, જેમ ભાર ઊતાર્યા પછી મજૂર હળવો થાય છે.
જ્યાં સુધી આપણે આલોચના લેતા નથી, ત્યાં સુધી ભારે છીએ. આલોચના વખતે માત્ર તે જ પાપ દૂર થાય છે, તેવું નથી, જન્મ જન્માંતરોના
For Private & Personal Use Only
*****
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org