________________
મંગળ, ૨૮-૯-૯૯, ભા. વદ- 3+૪.
* “સમો રૂવ સાવકો રવ ના !' ગૃહસ્થપણામાં રહીને પણ આવી સાધના કરી શકાય છે. જેથી જ્ઞાનીઓને પણ કહેવું પડેઃ તમે સાધુ જેવા બન્યા.
ઉદાયી રાજા, કામદેવ, આનંદ વગેરેના દૃષ્ટાંતો વાંચો. ઉપાસક દશા વાંચો. ભગવાનના ૧૦ શ્રાવકો કેવા મહાન હતા? ભગવાન મહાવીરે પણ કહ્યું આજે રાત્રે આનંદ શ્રાવકે ઉત્કૃષ્ટ પરિષહો સહન ક્ય. 'जास पसंसइ भयवं दढव्वयत्तं महावीरो ।'
આ રીતે જ શ્રાવકપણાની કરણીથી સાધુધર્મ માટેની પાત્રતા આવે. એ રીતે મળેલું ચારિત્ર સફળ બને. * પ્રશ્ન: ચારિત્રના પરિણામ આવી ગયા હોય તો વિધિની શી જરૂર? ન આવ્યા હોય તોય શી જરૂર? નિરર્થક છે બન્ને રીતે. હરિભદ્રસૂરિજી કહે છે. અમારી આ વિધિ એવી છે કે ચારિત્રના પરિણામ ન જાગ્યા હોય તો જાગે. જાગેલા હોય તો નિર્મળ બનીને ટકી રહે. ત્રીજા વૈદ્યની જેમ આ સર્વ રીતે સુખકારી છે.
જ સ્થડિલ માત્રના ૨૪ સ્થાન જોવાના છે. આપણે અત્યારે “આઘાડે આસન્ને (માંડલા) કરીએ છીએ તે એનું પ્રતીક છે. “આઘાડે આસને માંડલા દ્વારા જ્ઞાનીઓની એ પણ નજર છે કે કોઈપણ સાધુ -
....... કહે કલાપૂર્ણસૂરિy.org.
૨૬૪ .. Jain Education International
For Private & Personal Use Only