________________
જા"
}
[11
ગુરુ. ૮-૭-૯૯, દ્રિ. જે. વ. ૧૦
* અજાણી વસ્તુ કરતાં જાણેલી વસ્તુમાં અનંતગણી શ્રદ્ધા વધતી હોય છે.
ચાલતી વખતે પહેલા નજર નાખવાની કે પહેલા પગ મૂકવાનો? પહેલા નજર પછી પગ પહેલા જ્ઞાન પછી ક્રિયા. ‘પઢમં નાળ તોડયા”
- ઝવેરાતનું જ્ઞાન ઝવેરી શીખે પણ દુકાનમાં બેસતી વખતે તેનો પ્રયોગ - ઉપયોગ ન કરે તો શું થાય? જાણ્યા પછી આપણે અમલમાં ન મૂકીએ તો શું થાય? વિચારી લેજો.
* અસંગ અનુષ્ઠાનનો યોગી અરૂપીનો આરાધક છે, એના જેટલી નિર્જરા પ્રીતિયોગવાળો ન કરી શકે તે સ્વાભાવિક છે, પણ પ્રારંભ તો પ્રીતિયોગથી જ થશે.
પ્રીતિ પછી જ ભક્તિ આવે. જેને તમે ચાહો (પ્રીતિ) તેને જ તમે સમર્પિત (ભક્તિ) થઈ શકો. જેને સમર્પિત થઈ શકો, તેની જ વાત (વચન) તમે માની શકો. જેની વાત તમારા માટે હંમેશા શિરસાવંદ્ય છે, તેની સાથે જ તમે એકમેક (અસંગ) થઈ શવાના.
પ્રીતિ અને ભક્તિમાં પત્ની અને માતાના પ્રેમ જેવો તફાવત છે. ભક્તિમાં પ્રીતિ છે જ. વચનમાં પ્રીતિ અને ભક્તિ બને છે. અસંગમાં પ્રીતિ, ભક્તિ અને વચન ત્રણેય છે. ૧૦૦૦ રૂપિયામાં ૧૦૦, ૧૦,૦૦૦માં ૧૦૦૦, ૧,૦૦,૦૦૦ રૂ.માં ૧૦,૦૦૦ રૂ. સમાઈ ગયા છે તેમ. ખરેખર તો હજાર રૂપિયા જ વધતાં વધતાં લાખ
૧૦ ••• Jain Education International
...... કહે કલાપૂર્ણસૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org