________________
વિષે લખી શકાય. ભક્તિના મૂળસ્ત્રોત ગણધર ભગવંતો છે.
નામાદિ ૪ પ્રકારે ભક્તિદર્શક સૂત્રોની ઝલકઃ નામ:- લોગસ્સ (નામસ્તવ, લોગસ્સ કલ્પ વગેરે સાહિત્ય, સાહિત્ય વિકાસ મંડળ” તરફથી બહાર પડેલું છે.)
સ્થાપના:- અરિહંત ચેઈઆણં સૂત્ર. દ્રવ્યઃ- જે અ અઈઆ સિદ્ધા. ભાવ:- નમુત્થરં સૂત્ર
* સૂર્યાભ દેવે ભક્તિ માટે ભગવાનની મંજૂરી માંગી, નૃત્ય, નાટ્ય વગેરે તેણે શરૂછ્યું સાધુ- સાધ્વીજી બેઠા રહ્યા. પ્રભુ-ભક્તિ થતી હોય ત્યારે બેસવાથી સ્વાધ્યાય જેટલો જ લાભ થાય.
* ભગવાનમાં ગુણોનો અને પુણ્યનો પ્રકર્ષ છે. સામાન્ય કેવળીમાં પુણ્યનો એટલો પ્રકર્ષ નથી હોતો. ભગવાનના ગુણો અને પુણ્ય બીજાને કામ લાગે જ. આત્મકલ્યાણથી તત્ત્વ પમાય. પરોપકારથી તીર્થ ચાલે.
Jain કહે કલાપૂર્ણસૂરિ ......
For Private & Personal Use Only
૧૭૫. www.jairiesbrary.org