________________
૨૫૦
જૈન ધર્મ-દર્શન અસદ્દભાવપર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ આત્મા છે અને (અનેક)
આત્માઓ નથી. ૬. અનેક દેશ આદિષ્ટ છે સદૂભાવપર્યાયોથી અને એક દેશ આદિષ્ટ છે
અસદ્દભાવપર્યાયોથી, તેથી ચતુuદેશી સ્કન્ધ (અનેક) આત્માઓ છે અને
આત્મા નથી. ૭. બે દેશ આદિષ્ટ છે સદ્ભાવ૫ર્યાયોથી અને બે દેશ આદિષ્ટ છે
અસદ્દભાવપર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ (બે) આત્માઓ છે અને (બે)
આત્માઓ નથી. ૮. એક દેશ આદિષ્ટ છે સદ્દભાવપર્યાયોથી અને એક દેશ આદિષ્ટ છે
તદુભયપર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ આત્મા છે અને અવક્તવ્ય છે. ૯. એક દેશ આદિષ્ટ છે સદૂભાવપર્યાયોથી અને અનેક દેશ આદિષ્ટ છે તદુભય
પર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ આત્મા છે અને (અનેક) અવક્તવ્ય છે. ૧૦.અનેક દેશ આદિષ્ટ છે સદૂભાવપર્યાયોથી અને એક દેશ આદિષ્ટ છે તદુભય
પર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ (અનેક) આત્માઓ છે અને અવક્તવ્ય
છે. ૧૧.બે દેશ આદિષ્ટ છે સદૂભાવપર્યાયોથી અને બે દેશ આદિષ્ટ છે તદુભય
પર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ (બે) આત્માઓ છે અને (બે) અવક્તવ્ય
૧૨. એક દેશ આદિષ્ટ છે અસદુભાવપર્યાયોથી અને એક દેશ આદિષ્ટ છે
તદુભયપર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ આત્મા નથી અને અવક્તવ્ય છે. ૧૩.એક દેશ આદિષ્ટ છે અસદુભાવપર્યાયોથી અને અનેક દેશ આદિષ્ટ છે તદુભય
પર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ આત્મા નથી અને (અનેક) અવક્તવ્ય
૧૪.અનેક દેશ આદિષ્ટ છે અસદ્દભાવપર્યાયોથી અને એક દેશ આદિષ્ટ છે
તદુભયપર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ (અનેક) આત્માઓ નથી અને
અવક્તવ્ય છે. ૧૫.બે દેશ આદિષ્ટ છે અસદ્ભાવપર્યાયોથી અને બે દેશ આદિષ્ટ છે
તદુભયપર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ (બે) આત્માઓ નથી અને (બે) અવક્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org