________________
સાપેક્ષવાદ
૨૪૯ ૫. એક દેશ સદ્દભાવપર્યાયોથી આદિષ્ટ છે અને બે દેશ અસદ્દભાવપર્યાયોથી
આદિષ્ટ છે, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ આત્મા છે અને (બે) આત્માઓ નથી. ૬. બે દેશ સદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ અસદૂભાવપર્યાયોથી
આદિષ્ટ છે, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ (બે) આત્માઓ છે અને આત્મા નથી. ૭. એક દેશ સદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે અને બીજો દેશ તદુભયપર્યાયોથી
આદિષ્ટ છે, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ આત્મા છે અને અવક્તવ્ય છે. ૮. એક દેશ સદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે અને બે દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ
છે, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ આત્મા છે અને (બે) અવક્તવ્ય છે. ૯. બે દેશ સદ્દભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ
છે, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ (બ) આત્માઓ છે અને અવક્તવ્ય છે. ૧૦. એક દેશ આદિષ્ટ છે અસદ્ભાવપર્યાયોથી અને બીજો દેશ આદિષ્ટ છે
તદુભયપર્યાયોથી, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ આત્મા નથી અને અવક્તવ્ય છે. ૧૧. એક દેશ આદિષ્ટ છે અસદૂભાવપર્યાયોથી અને બે દેશ આદિષ્ટ છે
તદુભયપર્યાયોથી, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ આત્મા નથી અને (બે) અવક્તવ્ય
૧૨. બે દેશ અસદુભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ તદુભયપર્યાયોથી
આદિષ્ટ છે, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ (બે) આત્માઓ નથી અને અવક્તવ્ય છે. ૧૩. એક દેશ સદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે, એક દેશ અસદૂભાવપર્યાયોથી
આદિષ્ટ છે અને એક દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ત્રિપ્રદેશી અન્ય
આત્મા છે, આત્મા નથી અને અવક્તવ્ય છે. ચતુષ્પદેશી સ્કન્ધના અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં મહાવીરે ૧૯ ભંગોમાં ઉત્તર આપ્યો. આ ઉત્તરનું સ્પષ્ટીકરણ નીચે મુજબ છે –
૧. ચતુuદેશી સ્કન્ધ આત્માના આદેશથી આત્મા છે. ૨. ચતુ અદેશી સ્કન્ધ પરના આદેશથી આત્મા નથી. ૩. ચતુષ્પદેશી સ્કન્ધ તદુભયના આદેશથી અવક્તવ્ય છે. ૪. એક દેશ આદિષ્ટ છે સભાવપર્યાયોથી અને એક દેશ આદિષ્ટ છે અસદ્ભાવ
પર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ આત્મા છે અને આત્મા નથી. ૫. એક દેશ આદિષ્ટ છે સભાવપર્યાયોથી અને અનેક દેશ આદિષ્ટ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org