________________
જ્ઞાનમીમાંસા
૧૬૫
૨. બીજી ભૂમિકામાં જ્ઞાનને પ્રત્યક્ષ અને પરોક્ષમાં વિભક્ત કરવામાં આવેલ છે. પછી પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદપ્રભેદ કરીને જ્ઞાનનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ યોજના સ્થાનાંગસૂત્રમાં છે :
કૈવલ
પ્રત્યક્ષ
અવિધ
નોકેવલ
Jain Education International
જ્ઞાન
મન:પર્યાય
ભવંપ્રત્યય ક્ષાયોપર્શમિક ઋજુમતિ વિપુલંમતિ
શ્રુતનિઃસૃત
આભિનિબોધિક
અશ્રુતનિઃસૃત
અર્થાવગ્રહ વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ વ્યંજનાવગ્રહ
અંગપ્રવિષ્ટ
પરોક્ષ
આવશ્યક
For Private & Personal Use Only
શ્રુત
અંગબાહ્ય
.
કાલિક
ઉત્કાલિક
૩. બીજી ભૂમિકામાં ઇન્દ્રિયજન્ય મતિજ્ઞાનનો પરોક્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજી ભૂમિકામાં આમાં થોડું પરિવર્તન કરવામાં આવ્યું છે. ઇન્દ્રિયજન્ય મતિજ્ઞાનને પ્રત્યક્ષ અને પરોક્ષ બન્નેમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેનું કારણ લૌકિક પ્રભાવ જણાય છે. નન્દીસૂત્ર અનુસાર આ ભૂમિકાનો સાર નીચે મુજબ છે :
આવશ્યકેતર
www.jainelibrary.org