________________
૧૫૮
જૈન ધર્મ-દર્શન
લાઇન
અગિયારમી-બારમી શતાબ્દી આસપાસ હિન્દુઓના પ્રભાવના કારણે જૈનધર્મમાં અનેક નવીન દેવદેવીઓનો પ્રવેશ થયો. તેમની સંખ્યા ધીરે ધીરે વધતી ગઈ. તેમાં કેટલીક મુખ્ય દેવીઓનાં નામ આ પ્રમાણે છે–અંબિકા, ચક્રેશ્વરી, ગ્વાલિની અથવા જ્વાલામાલિની, પદ્માવતી, ચામુંડા, મહાદેવી, ભારતી અથવા સરસ્વતી. આમાંથી કેટલીક દેવીઓનાં નામ તીર્થકરોની શાસનદેવીઓ તરીકે આવે છે.
ઋષભદેવ આદિ ચોવીસ તીર્થકરોના યક્ષો, શાસનદેવીઓ અને લાંછનોનાં નામ નીચે પ્રમાણે છે : તીર્થકર
યક્ષ શાસનદેવી લાંછન (૧) ઋષભદેવ (આદિનાથ) ગોમુખ ચક્રેશ્વરી વૃષભ (૨) અજિતનાથ
મહાયક્ષ અજિતા હાથી (૩) સંભવનાથ
ત્રિમુખ દુરિતારિ ઘોડો (૪) અભિનન્દન
ઈશ્વર કાલી વાનર (૫) સુમતિનાથ
તંબુર મહાકાલી ક્રૌંચ (૬) પદ્મપ્રભુ
કુસુમ અય્યતા
કમલ (૭) સુપાર્શ્વનાથ
માતંગ શાન્તા
સ્વસ્તિક (૮) ચન્દ્રપ્રભ
વિજય જ્વાલા ચન્દ્ર (૯) સુવિધિનાથ
અજિત સુતારા મગર (૧૦) શીતલનાથ
અશોકા શ્રીવત્સ (૧૧) શ્રેયાંસનાથ
મનુજ શ્રીવત્સા ગેંડો (૧૨) વાસુપૂજય
સુરકુમાર પ્રવરા પાડો (૧૩) વિમલનાથ
ષણમુખ વિજયા સૂવર (૧૪) અનન્તનાથ
પાતાલ અંકુશા બાજ (૧૫) ધર્મનાથ
કિન્નર પન્નગા વજ (૧૬) શાન્તિનાથ
ગરુડ - નિર્વાણી હરણ (૧૭) કુંથુનાથ
ગન્ધર્વ અય્યતા બકરો
બ્રહ્મ
૧. પ્રવચનસારોદ્ધાર, ગાથા ૩૭૩-૩૭૬, ૩૭૯-૩૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org