________________
૪૪૬
હેમચન્દ્રાચાર્યવૃત પ્રમાણમીમાંસા પૃ. ૨૬૩ રન તરક્ષા' – તુલના – નદિ વાસ્તસ્વાધ્યसायसंरक्षणार्था भवति जल्पवितण्डयोरेव तथात्वात् । तदुक्तम् - તત્ત્વષ્યવસાય ...... | તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પૃ. ૨૭૮. પ્રમેયકમલમાર્તડ, પૃ. ૧૯૪ B. | પૃ. ૨૬૪ “વલક્ષ' – તુલના – પ્રતિષેધ વગyજ્ઞાનાર્થ सिद्धान्ताविरुद्ध इति वचनम् । 'सिद्धान्तमभ्युपेत्य तद्विरोधी विरुद्धः' इति हेत्वाभासस्य निग्रहस्थानस्याभ्यनुज्ञा वादे । पञ्चावयवोपपन्न इति 'हीनमन्यतमेनाप्यवयवेन न्यूनम्' 'हेतूदाहरणाधिकमधिकम्' इति વૈતયોરસ્થનુજ્ઞાનાર્થમિતિ / ન્યાયભાષ્ય, ૧૨.૧.
પૃ. ૨૬ઃ “સુશિક્ષિત' - જુઓ ન્યાયમંજરી, પૃ. ૧૧.
પૃ. ૨૬૬ ૩ પ્રબંનપ્રતિવાહિ' – તુલના – થવા પાનના परपक्षकशिमानं स्वपक्षे द्रढिमानं च क्वचिदवसरे परप्रयुक्ते साधने दूषणं सपदि न पश्यति स्वपक्षसाधनं च झगिति न स्मरति तदा छलादिभिरप्युपक्रम्य परमभिभवति आत्मानं च रक्षति इति । .... तथापि एकान्तपराजयाद् वरं सन्देह इति युक्तमेव तत्प्रयोगेण स्फुटाटोपकरणम् । ..... મુમુક્ષોરપિ ત્રિવત્ પ્રસકે તદુપયોપાત્ ! ..... ન્યાયમંજરી, પૃ. ૫૬૫.
અ.૨. આ.૧. સૂત્ર ૩૧-૩૫. પૃ. ૨૬૭-૩૦૦. વાદ સાથે સંબંધ ધરાવતા કુલ કેટલા પદાર્થોનું નિરૂપણ આચાર્ય હેમચન્ટે કર્યું હશે કે કરવા ઈચ્છળ્યું હશે તે અજ્ઞાત છે છે તથાપિ ઉપલભ્ય આ અપૂર્ણ પ્રમાણમીમાંસા ગ્રન્થ દ્વારા એટલું તો અવશ્ય જણાય
છે કે તેમણે “પત્રવાક્ય'ના નિરૂપણનો પ્રારંભ કર્યો પણ તે અધૂરું જ લભ્ય છે. તેમાં પણ કોઈ સન્દહ નથી કે તેમને અભિમત પત્રનિરૂપણ દિગમ્બર તાર્કિક વિદ્યાનન્દની પત્ર પરીક્ષાનું જ અવલંબી મુખ્યપણે હશે. તેમણે પત્રસ્વરૂપના નિરૂપણમાં બૌદ્ધ આદિ પ્રતિવાદીઓના મતનું ખંડન વિદ્યાનન્દ આદિની જેમ અવશ્ય કર્યું હશે પરંતુ સિદ્ધાન્ત તેમનો સંભવતઃ તે જ હશે જે વિદ્યાનન્દ આદિનો છે. આ વિષયના સાહિત્યમાંથી આપણી સમક્ષ આજ લભ્ય ગ્રન્થ તો પત્ર પરીક્ષા, પ્રમેયકમલમાર્તડ (પૃ. ૨૦૭ B) જ છે. વાદિ દેવસૂરિકૃત સ્યાદ્વાદરત્નાકરનો વાદપરિચ્છેદ જેમાં “પત્ર'ના સ્વરૂપનું વિસ્તૃત નિરૂપણ હોવું સંભવે છે ઉપલભ્ય ન હોવાથી જૈન પરંપરાનુસારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org