SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૭ તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ પૃ. ૧૭૯ ‘ષાઢીત્ તનયદો?' – તુલના – સાધ્યામિનીષ રૂત્યેવં પદ્વત્િ તવો / ન્યાયમંજરી, પૃ. ૧૧૧. પૃ. ૧૭૯ ‘તેન – અનુપત્નીત્વ' – તુલના – प्रत्यक्षानपलम्भाभ्यां न तावत्तत्प्रसाधनम् । तयोः सन्निहितार्थत्वात् त्रिकालागोचरत्वतः ॥१५३॥ कारणानुपलम्भाच्चेत् कार्यकारणतानुमा । व्यापकानुपलम्भाच्च व्याप्यव्यापकतानुमा ॥१५४॥ तद्व्याप्तिसिद्धिरप्यन्यानुमानादिति न स्थितिः । परस्परमपि व्याप्तिसिद्धावन्योन्यसंश्रयः ॥१५५॥ તત્ત્વાર્થશ્લોકવાર્તિક, ૧.૧૦.પ્રમાણપરીક્ષા, પૃ. ૬૬. પ્રમેયરનમાલા, પૃ. ૩૮-૩૯. પૃ. ૧૮૦ “વૈોષિalg' – તુલના – પ્રમેયરત્નમાલા, પૃ. ૩૯. પ્રમાણપરીક્ષા, પૃ. ૬૬. પૃ. ૧૮૧ યૌગાતું' – તુલના – તાત્પર્યટીકા, પૃ. ૧૩૧, ૧૬૭. પૃ. ૧૮૨ ‘વ્યાતિઃ' – આગળ દસમા સૂત્રમાં અવિનાભાવનું લક્ષણ છે, તે વસ્તુતઃ વ્યાતિ જ છે તો પણ તર્કલક્ષણ પછી તર્કવિષય તરીકે નિર્દિષ્ટ વ્યાપ્તિનું લક્ષણ આ સૂત્ર દ્વારા આચાર્ય હેમચન્દ્ર કેમ બાંધ્યું એવો પ્રશ્ન અહીં થાય છે. તેનો ખુલાસો એ છે કે હેતુબિન્દુવિવરણમાં અચટે પ્રયોજનવિશેષ દર્શાવવા માટે વ્યાપ્યધર્મરૂપ દ્વારા અને વ્યાપકધર્મરૂપ દ્વારા ભિન્ન ભિન્ન વ્યાપ્તિસ્વરૂપોનું નિદર્શન બહુ આકર્ષક રીતે કર્યું છે જેને જોઈને આચાર્ય હેમચન્દ્રની ચકોર દૃષ્ટિ તે અંશને અપનાવવાનો લોભ જતો ન કરી શકી. આચાર્ય હેમચન્દ્ર અર્થટોક્ત તે ચર્ચાને અક્ષરશઃ લઈને પ્રસ્તુત સૂત્ર અને તેની વૃત્તિમાં વ્યવસ્થિત કરી દીધી છે. અર્ચટની સામે પ્રશ્ન હતો કે વ્યાપ્તિ એક પ્રકારનો સંબંધ છે જે સંયોગની જેમ કિંઇ જ છે તો પછી જેમ એક જ સંયોગના બે સંબંધી “ક” અને “ખ”અનિયતરૂપે અનુયોગીપ્રતિયોગી થઈ શકે છે તેમ એક જ વ્યાપ્તિસંબંધના બે સંબંધી હેતુ અને સાધ્ય અનિયતરૂપે હેતુસાધ્ય કેમ ન બને અર્થાત્ તેમનામાંથી અમુક જ ગમક અને અમુક જ ગમ્ય એવો નિયમ કેમ ? આ પ્રશ્નને આચાર્યોપનામક કોઈ તાર્કિક તરફથી ઉઠાવવામાં આવ્યો હતો એવો ઉલ્લેખ અચટ કર્યો છે. તેનો જવાબ અચૂંટે, વ્યક્તિને Jainpoucation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy