SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ હેમચન્દ્રાચાર્યતા પ્રમાણમીમાંસા પરંપરામાં તાર્કિક પદ્ધતિએ પ્રમાણના ભેદ અને લક્ષણ આદિની વ્યવસ્થા થવા લાગી ત્યારે સંભવતઃ સૌપ્રથમ અકલંકે જ તર્કનાં સ્વરૂપ, વિષય, ઉપયોગ આદિ સ્થિર કર્યા (લઘીયસ્ત્રયી, સ્વવિકૃતિ, ૩.૨) જેનું અનુસરણ પછીથી બધા જૈન તાર્કિકોએ કર્યું. જૈન પરંપરા મીમાંસકોની જેમ યા તર્કને પ્રમાણાત્મક જ્ઞાન જ માનતી આવી છે. જૈન તાર્કિક કહે છે કે વ્યાતિજ્ઞાન જ તર્ક યા ઊહ શબ્દનો અર્થ છે. ચિરાયાત આર્યપરંપરાના અતિપરિચિત ઊહ યા તર્ક શબ્દને લઈને જ અકલકે પરોક્ષપ્રમાણના એક ભેદ તરીકે તર્કપ્રમાડાને સ્થિર કર્યું છે અને વાચસ્પતિ મિશ્ર વગેરે નૈયાયિકોએ વ્યાતિજ્ઞાનને ક્યાંક માનસપ્રત્યક્ષરૂપ, ક્યાંક લૌકિકપ્રત્યક્ષરૂપ, ક્યાંક અનુમિતિરૂપ માન્યું છે, તેનું ખંડન કરીને જૈન તાર્કિક વ્યાપ્તિજ્ઞાનને એકરૂપ જ માનતા આવ્યા છે અને તે રૂપ છે તેમની પરિભાષા અનુસાર તર્કપદપ્રતિપાદ્ય. આચાર્ય હેમચન્દ્ર એ જ પૂર્વપરંપરાના સમર્થક છે. - પૃ. ૧૭૮ ૩પનઃ પ્રમાણમાત્ર’ – તુલના – પ્રમેયકમલમાર્તડ, પૃ. ૧૦૦ B. સ્યાદ્વાદરત્નાકર, ૩.૭. પ્રમેયરત્નમાલા, ૩.૧૨. - પૃ. ૧૭૮ “ર વાર્થ વ્યતિપ્રદા' – તુલના -૧ દિ પ્રત્યક્ષ यावान्कश्चिद्धूमः कालान्तरे देशान्तरे च पावकस्यैव कार्यं नार्थान्तरस्येति इयतो व्यापारान् कर्तुं समर्थं सन्निहितविषयबलोत्पत्तेः अविचारकत्वात् । લથીયત્રયી, સ્વવિકૃતિ, ૩.૨. અષ્ટસહસ્ત્રી, પૃ. ૨૮૦. પ્રમાણપરીક્ષા, પૃ. ૭૦. પ્રમેયકમલમાર્તડ, પૃ. ૧૦૦ 8. સ્યાદાદરત્નાકર, પૃ. ૫૦૯ પ્રમેયરત્નમાલા. ૨.૨. પૃ. ૧૭૯ “અનુમોનાક્તરેon' – તુલના – શ્લોકવાર્તિક, અનુમાન. શ્લોક ૧૫૧-૧૫૩. હેતુબિન્દુટીકા લિખીત, પૃ. ૨૫. | પૃ. ૧૭૯ ધાર્દિતત્કૃષ' – તુલના –વસ્થનુમાનમન્તરે સામાન્યું ન प्रतीयते भवतु तस्यायं दोषोऽस्माकं तु प्रत्यक्षपृष्ठभाविनापि विकल्पेन પ્રવૃતિવિષ્યમાત્ સામાન્ય પ્રતીયતે I હેતુબિન્દુટીકા લિખિત, પૃ. ૨૫ ૩. देशकालव्यक्तिव्याप्त्या च व्याप्तिरुच्यते । यत्र यत्र धूमस्तत्र तत्र अग्निरिति । प्रत्यक्षपृष्ठश्च विकल्पो न प्रमाणं प्रमाणव्यापारानुकारी त्वसौ ફતે | મનોરથનન્ટિટીકા, પૃ. ૭. . ૧. તાત્પર્યટીકા, પૃ. ૧૫૯-૧૬૭. ન્યાયમંજરી, પૃ. ૧૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy