________________
उ८८
હેમચન્દ્રાચાર્યકૃતિ પ્રમાણમીમાંસા આત્મા બન્નેને સ્પષ્ટપણે સ્વ-પરાભાસી કહેનારા જૈનાચાર્યોમાં સૌ પ્રથમ સિદ્ધસેન જ छ (न्यायावतार, ३१). मायार्थ उभयन्द्र सिद्धसेनन। ४ थनने ४ पुन: छे.
દેવસૂરિએ આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરતાં જે મતાન્તરત્યાવર્તક અનેક विशेष प्य छ (प्रभासनयतवादोs, ७. ५४-५५), ते विशेषोभ मे વિશેષણ દેહવ્યાપિત પણ છે. આચાર્ય હેમચન્દ્ર જૈનાભિમત આત્માના સ્વરૂપને સુત્રબદ્ધ કરતી વખતે પણ આ વિશેષણનું ગ્રહણ કર્યું નથી. આ વિશેષણત્યાગથી આત્મપરિમાણના વિષયમાં કુમારિકના મતની સાથે જૈનમતની એકતાની ભ્રાન્તિ ન થાય એટલા માટે આચાર્ય હેમચન્દ્ર સ્પષ્ટ જ કહી દીધું છે કે દેહવ્યાપિ– ઈષ્ટ છે પરંતુ અન્ય જૈનાચાર્યોની જેમ સૂત્રમાં તેનો નિર્દેશ એટલા માટે નથી કર્યો કેમકે તે પ્રસ્તુતમાં ઉપયોગી નથી. पृ. १६५ 'यथाहेः' - तुलना -
स्यातामत्यन्तनाशेऽस्य कृतनाशाऽकृताऽऽगमौ । न त्ववस्थान्तरप्राप्तौ लोके बालयुवादिवत् ॥२३॥ अवस्थान्तरभाव्येतत् फलं मम शुभाशुभम् । इति ज्ञात्वाऽनुतिष्ठंश्च विजहच्चेष्टते जनः ॥२४॥ . अनवस्थान्तरप्राप्तिर्दृश्यते न च कस्यचित् । अनुच्छेदात्तु नाऽन्यत्वं भोक्तुर्लोकोऽवगच्छति ॥२५॥ सुखदुःखाद्यवस्थाश्च गच्छन्नपि नरो मम । चैतन्यद्रव्यसत्तादिरूपं नैव विमुञ्चति ॥२६॥ दुःखिनः सुख्यवस्थायां नश्येयुः सर्व एव ते । दुःखित्वं चानुवर्तेत विनाशे विक्रियात्मके ॥२७॥ तस्मादुभयहानेन व्यावृत्त्यनुगमात्मकः । पुरुषोऽभ्युपगन्तव्यः कुण्डलादिषु सर्पवत् ॥२८॥ न च कर्तृत्वभोक्तृत्वे पुंसोऽवस्थासमाश्रिते । तेनाऽवस्थावतस्तत्त्वात् कर्तेवाप्नोति तत्फलम् ॥२९॥ स्वरूपेण ह्यवस्थानामन्योन्यस्य विरोधिता । अविरुद्धस्तु सर्वासु सामान्यात्मा प्रवर्तते ॥३०॥
- rasails, माम. प्रत्यक्षप्रतिसंवेद्यः कुण्डलादिषु सर्पवत् ।
- न्यायविनिश्चय, २.११६.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org