________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૫૩ સ્વામિત્વની આ ચર્ચાને આચાર્ય હેમચન્દ્ર એકાદશઅંગાવલંબી તત્ત્વાર્થસૂત્ર અને ભાષ્યમાંથી અક્ષરશઃ લઈને આ સંબંધી પૂરા જૈન મન્તવ્યને પ્રદર્શિત કરેલ છે.
પૃ. ૧૧૨ “તત્ર નેન્દ્રિયમ્' – તુલના – વાગ્ટન્તાનામ્ | તત્ત્વાર્થસૂત્ર, ૨.૨૩.
પૃ. ૧૧૨ ‘જે વ ' – પ્રસ્તુત ગ્રંથનો આગળનો ભાગ અલભ્ય છે. તેથી આગમ અને અનુમાન દ્વારા જીવત્વસિદ્ધિ કેવી રીતે શાસ્ત્રમાં કરવામાં આવે છે તેના માટે જુઓ સન્મતિટીકા, પૃ. ૬૫ર ઉપર ટિપ્પણ ૧; પૃ. ૬૫૩ ઉપર ટિપ્પણ ૩; પૃ. ૬૫૪ ઉપર ટિપ્પણ ૧.
પૃ. ૧૧૨ “ નર'િ – તુલના – તત્ત્વાર્થભાષ્ય, ૨.૨૪. પૃ. ૧૧૩ “નનુ વચન' – તુલના – સાંખ્યકારિકા, ૨૦ અને ૨૮.
પૃ. ૧૧૩ તેષાં વપરસ્પર'– તુલના – તત્ત્વાર્થરાજવાર્તિક, ૨.૧૯. તત્ત્વાર્થશ્લોકવાર્તિક, ૨.૧૯.
પૃ. ૧૧૬ બાવન્દ્રિયવિષયામ્'- તુલના – સર્વાર્થસિદ્ધિ, ૨.૨૦. તત્ત્વાર્થરાજવાર્તિક, ૨.૨૦.
પૃ. ૧૧૭ “મન'– તુલના-તન્મનું તબ્ધિઃ વ પુનરી ? જ્ઞાનાવરક્ષયો પરમવિશેષઃ | અર્થાશજિ: નધિ: | લઘીયસ્ત્રીસ્વવિકૃતિ, ૧.૫.
પૃ. ૧૧૭ “યન્નિધાના' – તુલના – સર્વાર્થસિદ્ધિ, ૨.૧૮. ૩પયોગ: પુનરર્થગ્રહળવ્યાપારડ | લવીયસ્ત્રીસ્વવિકૃતિ, ૧.૫.
પૃ. ૧૧૮ “તત્ર નષ્યિસ્વભાવં તાવતિન્દ્રિયમ્' – તુલના – તન્તાWશ્લોકવાર્તિક, ૨.૧૮.
પૃ. ૧૧૮ “સ્વાર્થપ્રકાશને' – તુલના – સર્વાર્થસિદ્ધિ, ૨.૧૮.
પૃ. ૧૧૯ “સર્વાર્થ' – મનનાં સ્વરૂપ, કારણ, કાર્ય, ધર્મ અને સ્થાન વગેરે અનેક બાબતો અંગે દાર્શનિકોમાં નાનાવિધ મતભેદ છે જે સંક્ષેપમાં નીચે મુજબ છે. વૈશષિક (વૈશેષિકસૂત્ર, ૭.૧.૨૩), નૈયાયિક (ન્યાયસૂત્ર, ૩.૨.૬૧) અને તદનુગામી પૂર્વમીમાંસક (પ્રકરણપંચિકા, પૃ. ૧૫૧) મનને પરમાણુરૂપ અને એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org