SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ હેમચન્દ્રાચાર્યકુત પ્રમાણમીમાંસા આદિ વૈદિક પરંપરાઓ નિર્વિકલ્પક-સવિકલ્પક બન્નેને પ્રત્યક્ષ માને છે. જેની તાર્કિક પરંપરા સાંખ્યયોગ દર્શનની જેમ પ્રત્યક્ષપ્રમાણ તરીકે સવિકલ્પકને જ સ્વીકારે છે. આચાર્ય હેમચન્દ્ર આ જૈન પરંપરા અનુસાર નિર્વિકલ્પકને અનધ્યવસાય કહીને પ્રમાણસામાન્યની કોટિમાંથી બહાર રાખે છે. જો કે પ્રત્યક્ષના લક્ષણમાં વિશદ યા સ્કુટ શબ્દનો પ્રયોગ કરનારા જૈન તાર્કિકોમાં સૌપ્રથમ અકલંક જ જણાય છે તેમ છતાં આ શબ્દનું મૂળ બૌદ્ધ તર્કગ્રન્થોમાં છે કારણ કે અકલંકના પૂર્વવર્તી ધર્મ કીર્તિ વગેરે બૌદ્ધ તાર્કિકોએ તેનો પ્રયોગ પ્રત્યક્ષસ્વરૂપનિરૂપણમાં કર્યો છે. અકલંક પછી તો જૈન પરંપરામાં પણ તેનો પ્રયોગ રૂઢ થઈ ગયો. વૈશદ્ય કે સ્પષ્ટત્વનું નિર્વચન ત્રણ રીતે થયેલું મળે છે. અકલંકના – અનુમાનાદ્યતિરે વિશેષ પ્રતિમાસનમ્ (લઘયસ્ત્રથી ૧.૪) - નિર્વચનને દેવસૂરિ અને યશોવિજયજી અનુસરે છે. જૈનતર્કવાર્તિકમાં (પૃ. ૯૫) રૂદન્તયા’ અથવા ‘વિશેષવચા' પ્રતિભાસવાળા, એવા એક નિર્વચનનું સૂચન છે. માણિક્યનન્દીએ (પરીક્ષામુખ, ૨.૪) “yતત્યન્ત રાવ્યવધાન' અને વિષપ્રતિમાસ' બન્ને રીતે વૈશવનું નિર્વચન કર્યું છે, જેને હેમચન્દ્ર અપનાવ્યું છે. પૃ. ૮૭ “પ્રત્યક્ષ થ' – તુલના – વિજ્ઞાન પ્રત્યક્ષ प्रत्यक्षत्वात्.... धर्मिणो हेतुत्वेऽनन्वयप्रसङ्ग इति चेत्, न, विशेषं धर्मिणं વા સામાન્ય હેતું વૃવતાં તોષાસંમવત્ પ્રમાણપરીક્ષા, પૃ. ૬૭. પ્રમેયરત્નમાલા, ૨.૩. અ.૧. આ.૧. સૂત્ર ૧૫-૧૭, પૃ. ૮૯-૧૦૪. લોક અને શાસ્ત્રમાં સર્વજ્ઞ શબ્દનો ઉપયોગ, યોગસિદ્ધ વિશિષ્ટ અતીન્દ્રિય જ્ઞાનના સંભવમાં વિદ્વાનો અને સાધારણ લોકોની શ્રદ્ધા, જુદા જુદા દાર્શનિકો દ્વારા પોતપોતાનાં મન્તવ્ય અનુસાર ભિન્ન ભિન્ન પ્રકારના વિશિષ્ટ જ્ઞાનરૂપ અર્થમાં સર્વજ્ઞ જેવાં પદોને લાગુ પાડવાનો પ્રયત્ન અને સર્વજ્ઞ તરીકે મનાતી કોઈ વ્યક્તિ દ્વારા જ મુખ્યપણે ઉપદેશવામાં આવેલ ધર્મ યા સિદ્ધાન્તની અનુયાયીઓમાં વાસ્તવિક પ્રતિષ્ઠા – આટલી વાતો ભગવાન ૧. પ્રમેયકમલમાર્તડ, ૧.૩. સ્યાદ્વાદરત્નાકર, ૧.૭. ૨. સાંખ્યતત્ત્વકૌમુદી, કારિકા ૫. યોગભાષ્ય, ૧.૭. ૩. 1 વિન્યાનુવર્તી પણાર્થતિમાંહિતા પ્રમાણવાર્તિક, ૩.૨૮૩. પ્રત્યક્ષ • વેદ્યતેડતિરિક્રુટમ્ | તત્ત્વસંગ્રહ, કારિકા ૧૨૩૪. નાપોઢં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy