________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
(૩૨૧ ज्ञानत्वमानं च तदाभाससाधारणमिति नं स्वतः प्रामाण्यावधारणम् । एतेन स्वसंवेदननयेऽपि अव्यभिचारग्रहणं प्रत्युक्तम् । नापि परतः । परं हि तगोचरं वा ज्ञानमभ्युपेयेत, अर्थक्रियानिर्भासं वा ज्ञानान्तरम्, तद्गोचरनान्तरीयकार्थान्तरदर्शनं वा? । तच्च सर्वं स्वतोऽनवधारितप्रामाण्यमाकुलं सत् कथं पूर्व प्रवर्तकं ज्ञानमनाकुलयेत् ? । स्वतो वाऽस्य प्रामाण्ये किमपराद्धं प्रवर्तकज्ञानेन, येन तस्मिन्नपि तन्न स्यात् ? । न च प्रामाण्यं જ્ઞાયિતે સ્વત ત્યવેવિતમ્ | તાત્પર્યટીકા, ૧.૧.૧
પૃ. ૭૨ પ્રામાયિ’ – દર્શનશાસ્ત્રોમાં પ્રામાણ્ય અને અપ્રમાણ્યના સ્વતઃ પરત ની ચર્ચા બહુ જ પ્રસિદ્ધ છે. ઐતિહાસિક દષ્ટિએ લાગે છે કે આ ચર્ચાનું મૂળ વેદોનું પ્રામાણ્ય માનનાર અને ન માનનાર એવા બે પક્ષોમાં છે. જ્યારે જૈન, બૌદ્ધ વગેરે વિદ્વાનોએ વેદના પ્રામાણ્યનો વિરોધ કર્યો ત્યારે વેદપ્રામાણ્યવાદી ન્યાય-વૈશેષિકમીમાંસક વિદ્વાનોએ વેદના પ્રામાણ્યનું સમર્થન કરવું શરૂ કર્યું. પ્રારંભમાં આ ચર્ચા શબ્દપ્રમાણ સુધી જ સીમિત રહી હોવાનું જણાય છે પરંતુ એક વાર તેનો તાર્કિક પ્રદેશમાં પ્રવેશ થતાં જ પછી તો તે વ્યાપક બની ગઈ અને સર્વ જ્ઞાનની બાબતમાં પ્રામાણ્ય કે અપ્રામાણ્યના સ્વતઃ પરત નો વિચાર શરૂ થઈ ગયો.'
આ ચર્ચામાં સૌપ્રથમ મુખ્યપણે બે પક્ષ પડી ગયા. એક તો વેદઅપ્રામાણ્યવાદી જૈન-બૌદ્ધ પક્ષ અને બીજો વેદપ્રામાણ્યવાદી તૈયાયિક, મીમાંસક આદિનો પક્ષ. વેદપ્રામાણ્યવાદીઓમાં પણ તેનું સમર્થન જુદી જુદી રીતે શરૂ થયું. ઈશ્વરવાદી ન્યાયવૈશેષિક દર્શને વેદનું પ્રામાણ્ય ઈશ્વરમૂલક સ્થાપિત કર્યું. જ્યારે તેમાં વેદપ્રામાણ્ય પરત: સ્થાપિત કરવામાં આવ્યું ત્યારે બાકીનાં પ્રત્યક્ષ વગેરે બધાં પ્રમાણોનું પ્રામાણ્ય પણ પરતઃ જ સિદ્ધ કરવામાં આવ્યું અને સમાનયુક્તિથી તેમાં અપ્રામાણ્ય પણ પરત:
१. औत्पत्तिकस्तु शब्दस्यार्थेन सम्बन्धस्तस्य ज्ञानमुपदेशोऽव्यतिरेकश्चार्थेऽनुपलब्धे तत् प्रमाणं
વા૨ીયાપેક્ષત્વાન્ | જૈમિનિ સૂત્ર, ૧.૧.૫. તાત્ તત્ પ્રમામ્ અપેક્ષવાન્ ! ન ફ્લેવું સત પ્રત્યયાતરમતવ્ય, પુરુષાન્તર વષ, સ્વયં પ્રત્યયો ત્યૌ I શાબરભાષ્ય, ૧.૧.૫. બૃહતી, ૧.૧.પ. સર્વવિજ્ઞાનવિષયમદં તાવત્વતીચતામ્ I પ્રમાણQાપ્રમાણત્વે સ્વત: હિં પરતોડ થવા II શ્લોકવાર્તિક, ચોદના શ્લોક ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org