SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ २.८० હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા અર્થ પ્રત્યય દ્વારા અભિવ્યક્ત થાય છે અને પ્રત્યયનો અર્થ પ્રકૃતિ દ્વારા અભિવ્યક્ત थाय छ, तेम 'देवदत्तः तिष्ठति' इत्याहि प्रयोगमा स्याधन्त५६(देवदत्तः)नो अर्थ त्याधन्तपथी प्रगट थायछ भने त्यधिन्त५६(तिष्ठति)नो अर्थ. स्याधन्तपथी प्रगट થાય છે એટલે તે બેમાંથી કોઈ એકનો એકલો પ્રયોગ કરવામાં આવતો નથી. પદાન્તરસાપેક્ષ પદ સાર્થક હોય છે, પ્રકૃત્યપેક્ષ પ્રત્યય સાર્થક હોય છે અને પ્રત્યયાપેક્ષ પ્રકૃતિ સાર્થક હોય છે. તેવી જ રીતે પરસ્પર સાપેક્ષ વર્ણો પણ સાર્થક હોય છે. [આમ અપાર્થક નામનું નિગ્રહસ્થાન ઘટતું નથી.] 90. प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनवचनक्रममुल्लङ्घयावयवविपर्यासेन प्रयुज्यमानमनुमानवाक्यमप्राप्तकालं नाम निग्रहस्थानं भवति, स्वप्रतिपत्तिवत् परप्रतिपत्तेर्जनने परार्थानुमाने क्रमस्याप्यङ्गत्वात् । एतदप्यपेशलम्, प्रेक्षावतां प्रतिपत्तॄणामवयवक्रमनियमं विनाप्यर्थप्रतिपत्त्युपलम्भात् । ननु यथापशब्दाच्छ्रुताच्छब्दस्मरणं ततोऽर्थप्रत्यय इति शब्दादेवार्थप्रत्ययः परम्परया तथा प्रतिज्ञाद्यवयवव्युत्क्रमात् तत्क्रमस्मरणं ततो वाक्यार्थप्रत्ययो न पनस्तव्युत्क्रमात्; इत्यप्यसारम्, एवंविधप्रतीत्यभावात् । यस्माद्धि शब्दादुच्चरितात् यत्रार्थे प्रतीतिः स एव तस्य वाचको नान्यः, अन्यथा शब्दात्तत्क्रमाच्चापशब्दे तद्व्यतिक्रमे च स्मरणं ततोऽर्थप्रतीतिरित्यपि वक्तुं शक्येत । एवं शब्दान्वाख्यानवैयर्थ्यमिति चेत्; नैवम्, वादिनोऽनिष्टमात्रापादनात् अपशब्देऽपि चान्वाख्यानस्योपलम्भात् । संस्कृताच्छब्दात्सत्यात् धर्मोऽन्यस्मादधर्म इति नियमे चान्यधर्माधर्मोपायानुष्ठानवैयर्थ्यं धर्माधर्मयोश्चाप्रतिनियमप्रसङ्गः, अधार्मिके च धार्मिके च तच्छब्दोपलम्भात् । भवतु वा तत्क्रमादर्थप्रतीतिस्तथाप्यर्थप्रत्ययः क्रमेण स्थितो येन.वाक्येन व्युत्क्रम्यते तन्निरर्थकं न त्वप्राप्तकालमिति १० । 90. (१०) AHM-पडेटा प्रतिशत, ५छी हेतु, ५७.६३२९, पछी ઉપનય અને છેલ્લે નિગમનનો પ્રયોગ અનુમાનમાં કરવામાં આવે છે. આ ક્રમનો ભંગ કરી અવયવોમાં ઊલટસૂલટ કરી જો અનુમાનના પંચાવયવ વાક્યનો પ્રયોગ કરવામાં આવે તો અપ્રાપ્તકાલ નિગ્રહસ્થાન થાય છે, કારણ કે જેમ પોતાને ક્રમથી પ્રતિપત્તિ થાય છે તેમ બીજાને જ્ઞાન કરાવવામાં પરાર્થાનુમાનમાં ક્રમ પણ કારણ છે. આમ કહેવું યોગ્ય નથી કેમ કે બુદ્ધિશાળી પ્રત્તિપન્નાઓને અવયવોના ક્રમ વિના પણ જ્ઞાન થતું આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy