________________
(૧૭) (૯) શાસ્ત્ર પ્રવૃત્તિનાં બે, ત્રણ અને ચાર અંગ અંગેના વિવાદનું
રહસ્ય. આ બાબતમાં હેમચન્દ્રાચાર્યે કરેલા નૈયાયિકોના અનુકરણનો નિર્દેશ
૩૦૫ (૧૦) “મીમાંસા' શબ્દના વિશિષ્ટ અર્થનો આધાર કયો છે? અને તેનાથી આચાર્યને શું અભિપ્રેત છે તેનું નિદર્શન
૩૦૭ (૧૧) કણાદકૃત કારણ શુદ્ધિમૂલક પ્રમાણસામાન્ય લક્ષણ અને તેમાં
નિયાયિક-વૈશેષિક, મીમાંસક અને બૌદ્ધ દ્વારા કરવામાં આવેલ ઉત્તરોત્તર વિકાસનું તુલનાત્મક ઐતિહાસિક દિગ્દર્શન. જૈનાચાર્યોનાં પ્રમાણલક્ષણોની વિભિન્ન શબ્દરચનાના આધારનું ઐતિહાસિક અવલોકન જૈન પરંપરામાં હેમચન્ટે કરેલા સંશોધનનું અવલોકન
૩૦૭ (૧૨) લક્ષણના પ્રયોજન અંગે દાર્શનિકોની વિપ્રતિપત્તિનું દિગ્દર્શન ૩૧૧ (૧૩) સૂત્ર ૧.૧.રની વ્યાખ્યાના આધારની સૂચના
૩૧ ૨ (૧૪) અર્થના પ્રકારો અંગે દાર્શનિકોના મતભેદનું નિદર્શન ૩૧૨ (૧૫) સ્વપ્રકાશના સ્થાપનમાં પ્રયુક્ત યુક્તિઓના આધારનો નિર્દેશ ૩૧૪ (૧૬) પ્રમાણલક્ષણમાં “સ્વ'પદ કેમ ન રાખ્યું એનો આચાર્યે કરેલો ખુલાસો
૩૧૪ (૧૭) દર્શનશાસ્ત્રમાં જ્યારે ધર્મકીર્તિએ ધારાવાહિજ્ઞાનના પ્રમાણ્ય
અપ્રામાણ્યની ચર્ચા દાખલ કરી ત્યારે તેના અંગે બધા
દાર્શનિકોએ જે મન્તવ્યો પ્રગટ કર્યા તેમનું રહસ્યોદ્ઘાટન ૩૧૫ (૧૮) સૂત્ર ૧.૧.૪ અને તેની રચનાનાં ઉદ્દેશ્ય અને વૈશિષ્ટનું સૂચન
૩૧૮ (૧૯) સૂત્ર ૧.૧.૪ અને તેની વૃત્તિની વિશિષ્ટતા તત્ત્વોપપ્લવના આચાર્યકૃત અવલોકનથી ફલિત થવાની સંભાવના
૩૧૮ (૨૦) સંશયનાં વિભિન્ન લક્ષણોની તુલના
૩૧૯ (૨૧) પ્રશસ્તપાદાનુસાર અનધ્યવસાયનું સ્વરૂપ
૩૧૯ (૨૨) હેમચન્દ્રકૃત વિપર્યયલક્ષણની તુલના
૩૨૦ (૨૩) પ્રામાણ્ય અને અપ્રામાણ્યના સ્વતઃ પરત ની ચર્ચાના
પ્રારંભનો ઈતિહાસ અને આ પ્રશ્ન પરત્વે દાર્શનિકોનાં મન્તવ્યોનું દિગ્દર્શન
૩૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org