________________
૩૩૧
(૧૮) (૨૪) પરીક્ષાર્થક આગમના પ્રામાણ્યના સમર્થનમાં અક્ષપાદની
જેમ મન્નાયુર્વેદનું દૃષ્ટાન્ત ન આપીને હેમચન્દ્રાચાર્યે
જ્યોતિષશાસ્ત્રનું દૃષ્ટાન્ન આપ્યું છે એનું ઐતિહાસિક દષ્ટિએ રહસ્યોદ્ઘાટન
૩૨૩ (૨૫) હેમચન્દ્રચાર્યે બૌદ્ધ અને નૈયાયિકોનાં પ્રમાણલક્ષણોનો કરેલો નિરાસ
૩૨૪ (૨૬) જૈનપરંપરામાં પ્રાપ્ત આગમિક અને તાર્કિક જ્ઞાનચર્ચાનું ઐતિહાસિક દૃષ્ટિએ વિસ્તૃત અવલોકન
૩૨૫ (૨૭) વૈશેષિકસંમત પ્રમાણદ્ધિત્વવાદ અને પ્રમાણત્રિત્વવાદનો નિર્દેશ
૩૨૯ (૨૮) પ્રત્યક્ષઘટક “અક્ષ' શબ્દના અર્થોમાં દાર્શનિકોના મતભેદનું દિગ્દર્શન
૩૩૦ (૨૯) ભિન્ન ભિન્ન દાર્શનિકો દ્વારા ભિન્ન ભિન્ન પ્રમાણને જયેષ્ઠ
માનવાની પરંપરાઓનું વર્ણન (૩૦) સૂત્ર ૧.૧.૧૧ની આધારભૂત કારિકાનું સૂચન અને તેની વ્યાખ્યાની ન્યાયાવતારવૃત્તિ સાથે તુલના
૩૩ર (૩૧) અભાવપ્રમાણવાદના પક્ષકાર અને પ્રતિપક્ષીઓનો નિર્દેશ.
સૂત્ર ૧.૧.૧૨ની વ્યાખ્યાની ન્યાયાવતારવૃત્તિ સાથે તુલના ૩૩૩ (૩૨) પ્રત્યક્ષના સ્વરૂપ અંગે ભિન્ન ભિન્ન પરંપરાઓનું વર્ણન ૩૩૩ (૩૩) સર્વજ્ઞવાદ અને ધર્મજ્ઞવાદનું ઐતિહાસિક દૃષ્ટિએ અવલોકન.
સર્વજ્ઞ અંગે દાર્શનિકોનાં મન્તવ્યોનું દિગ્દર્શન. સર્વજ્ઞ અને ધર્મજ્ઞની ચર્ચામાં મીમાંસકો અને બોદ્ધોએ આપેલી મનોરંજક દલીલોનું વર્ણન
૩૩૪ (૩૪) પુનર્જન્મ અને મોક્ષમાં માનનાર દાર્શનિકો સમક્ષ ઉપસ્થિત
થતા સમાન પ્રશ્નો અને તેમનાં સમાન મન્તવ્યોનું પરિગણન ૩૪૩ (૩૫) સમાનભાવે બધા દાર્શનિકોમાં પ્રાપ્ત થતા સાંપ્રદાયિક રોષનું
નિદર્શન (૩૬) સૂત્ર ૧.૧.૧૭ને બરાબર સમજવા માટે તત્ત્વસંગ્રહ જોવાની સૂચના
૩૪૬
૩૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org