________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
असिद्धविरुद्धानैकान्तिकास्त्रयो हेत्वाभासाः ॥ १६ ॥
34. આ શાસ્ત્રમાં જેમનું જે લક્ષણ કહેવામાં આવ્યું છે તેઓ તે લક્ષણના અભાવમાં સુપ્રસિદ્ધ તદાભાસો જ બની જાય છે, જેમ કે પ્રમાણસામાન્યના લક્ષણના અભાવમાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય પ્રમાણાભાસ છે; સંશય આદિના લક્ષણના અભાવમાં સંશયાદિઆભાસોછે; પ્રત્યક્ષલક્ષણના અભાવમાં પ્રત્યક્ષાભાસ છે; પરોક્ષપ્રમાણાન્તર્ગત સ્મૃતિ આદિના પોતપોતાના લક્ષણના અભાવમાં તે તે આભાસો છે, ઇત્યાદિ. તેવી જ રીતે, હેતુઓમાં જો હેતુનું પૂર્વોક્ત લક્ષણ ન હોય તો તેઓ હેત્વાભાસ બની જાય છે એ સારી રીતે જાણીતી વાત છે. કેવળ હેત્વાભાસોની નિયત સંખ્યા અને પ્રત્યેક હેત્વાભાસનું નિયત લક્ષણ સમજવામાં થોડી મુશ્કેલી પડે છે, એટલે આચાર્ય તેમનાં લક્ષણો જણાવવા માટે કહે છે~~~~
૨૩૧
અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈકાન્તિક એ ત્રણ હેત્વાભાસ છે. (૧૬)
35. મહેતનો હેતુવવામાસમાના ‘હેત્વાભાસા:' અસિદ્ધાય: । યપિ साधनदोषा एवैते अदुष्टे साधने तदभावात् तथापि साधनाभिधायके हेतावुपचारात् पूर्वाचार्यैरभिहितास्ततस्तत्प्रसिद्धिबाधामनाश्रयद्भिरस्माभिरपि हेतुदोषत्वेनैवोच्यन्त इति ।
35. જેઓ વસ્તુતઃ હેતુઓ નથી પરંતુ હેતુ જેવા ભાસે છે તેઓ અસિદ્ધ વગેરે હેત્વાભાસો છે. જો કે આ [અસિદ્ધ આદિ] સાધનદોષો છે કારણ કે અદુષ્ટ સાધનમાં તે દોષો હોતા નથી, તેમ છતાં પૂર્વાચાર્યોએ તેમનો સાધનવાચક વચનરૂપ હેતુમાં ઉપચાર (આરોપ) કરીને તે સાધનદોષોને હેતુદોષો કહ્યા છે. તેથી તેમની જે આ પ્રસિદ્ધિ યા પરંપરા છે તેને તોડ્યા વિના અમે પણ તેમને હેતુદોષ જ કહ્યા છે.
36. ‘ત્રય:' કૃતિ સાન્તરવ્યવછેવાર્થમ્ । તેન ાલાતીત-પ્રરળसमयोर्व्यवच्छेदः । तत्र कालातीतस्य पक्षदोषेष्वन्तर्भावः । “प्रत्यक्षागमबाधितकर्मनिर्देशानन्तरप्रयुक्तः कालात्ययापदिष्टः " इति हि तस्य लक्षणमिति, यथा अनुष्णस्तेजोऽवयवी कृतकत्वाद् घटवदिति । प्रकरणसमस्तु न सम्भवत्येव; न ह्यस्ति सम्भवो यथोक्तलक्षणेऽनुमाने प्रयुक्तेऽदूषिते वाऽनुमानान्तरस्य । यत्तूदाहरणम् - अनित्यः शब्दः पक्षसपक्षयोरन्यतरत्वात् इत्येकेनोक्ते द्वितीय आह-नित्यः शब्दः पक्षसपक्षयोरन्यतरत्वादिति । तदती
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org