________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા 32. साध्यधर्मस्य धर्मिण्युपसंहारो निगम्यते पूर्वेषामवयवानामर्थोऽने
नेति 'निगमनम्', यथा तस्मादग्निमानिति ।
२३०
32. साध्य३५ धर्मनो धर्मामां (पक्षमां ) उपसंहार निगमन छे. पूर्व अवयवोना આશયોને(અભિપ્રાયોને) એક સ્થાને જે વચન પ્રગટ કરે છે તે નિગમન છે, જેમ કે 'तेथी खा अग्निमान छे. '
33. एते नान्तरीयकत्वप्रतिपादका वाक्यैकदेशरूपाः पञ्चावयवाः । एतेषामेव शुद्धयः पञ्च । यतो न शङ्कितसमारोपितदोषाः पञ्चाप्यवयवाः स्वां स्वामनादीनवामर्थविषयां धियमाधातुमलमिति प्रतिज्ञादीनां तं तं दोषमाशङ्कय तत्परिहाररूपाः पञ्चैव शुद्धयः प्रयोक्तव्या इति दशावयवमिदमनुमानवाक्यं बोध्यानुरोधात् प्रयोक्तव्यमिति ||१५||
―――――――
33. પરાર્થાનુમાનરૂપ વાક્યના અંશરૂપ આ પાંચ અવયવો નાન્તરીયકત્વના (અવિનાભાવના) પ્રતિપાદક છે. [તે પાંચ અવયવો આ પ્રમાણે છે - (१) 'पर्वतमां अग्निछे.' (प्रतिज्ञा). (२) 'अरा पर्वतमां धूम छे.' (हेतु). (3) 'भ्यां भ्यां घूम હોય છે ત્યાં અગ્નિ હોય છે, જેમ કે રસોઈઘર.’ (ઉદાહરણ). (૪) ‘આ પર્વતમાં ધૂમ छे.' (उपनय) (4) 'तेथी आ पर्वतमा अग्नि छे.' (निगमन) ] स ४ पांय અવયવોની પાંચ શુદ્ધિઓ છે કારણ કે આ પાંચ અવયવોમાં દોષની આશંકા હોય કે દોષનું આરોપણ કરવામાં આવ્યું હોય તો તે અવયવો પોતપોતાના અર્થવિષયક નિર્દોષ અને નિશ્ચિત જ્ઞાન ઉત્પન્ન ન કરી શકે. તેથી જ આ પાંચ અવયવોમાં તે તે દોષની આશંકા કરી તે દોષનો પરિહાર કરવો જોઈએ. આ દોષપરિહારરૂપ પાંચ જ શુદ્ધિઓનો વચનપ્રયોગ કરવો જોઈએ. આમ શિષ્યની કક્ષાને ધ્યાનમાં લઈ દસ અવયવોવાળું આ અનુમાનવાક્ય પ્રયોજવું જોઈએ. (૧૫)
34. इह शास्त्रे येषां लक्षणमुक्तं ते तल्लक्षणाभावे तदाभासाः सुप्रसिद्धा एव । यथा प्रमाणसामान्यलक्षणाभावे संशयविपर्ययानध्यवसायाः प्रमाणाभासाः, संशयादिलक्षणाभावे संशयाद्याभासाः, प्रत्यक्षलक्षणाभावे प्रत्यक्षाभासम्, परोक्षान्तर्गतानां स्मृत्यादीनां स्वस्वलक्षणाभावे तत्तदाभासतेत्यादि । एवं हेतूनामपि स्वलक्षणाभावे हेत्वाभासता सुज्ञानैव । केवलं हेत्वाभासानां सङ्ख्यानियमः प्रतिव्यक्तिनियतं लक्षणं च नेषत्करप्रतिपत्तीति तल्लक्षणार्थमाह
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org