________________
॥ अथ द्वितीयाध्यायस्य प्रथममाह्निकम् ॥ દ્વિતીય અધ્યાયનું પ્રથમ આફ્રિક
1. लक्षितं स्वार्थमनुमानमिदानीं क्रमप्राप्तं परार्थमनुमानं लक्षयतियथोक्तसाधनाभिधानजः परार्थम् ॥१॥
1. સ્વાર્થનુમાનનું લક્ષણ જણાવ્યા પછી હવે આચાર્ય ક્રમપ્રાપ્ત પરાર્થાનુમાનનું લક્ષણ કહે છે—
પૂર્વે જણાવ્યા મુજબના સાધનના કથનથી ઉત્પન્ન થનારો [સમ્યગર્થનિર્ણય] પરાર્થાનુમાન છે. (૧)
2. 'યથોહમ્' નિશ્ચિતસાધ્યાવિનામાવૈતક્ષાં યત્ ‘સાધનમ્’ तस्याभिधानम् । अभिधीयते परस्मै प्रतिपाद्यते अनेनेति 'अभिधानम्' वचनम्, तस्माज्जातः सम्यगर्थनिर्णयः 'परार्थम् ' अनुमानं परोपदेशापेक्षं साध्यविज्ञानमित्यर्थः ॥ १ ॥
2. ‘યથોક્ત’ (‘પૂર્વે જણાવ્યા મુજબનું') એટલે પોતાના સાધ્ય સાથે નિશ્ચિત અવિનાભાવસંબંધરૂપ એક લક્ષણ ધરાવતું સાધન, આવા સાધનનું અભિધાન. જેના દ્વારા બીજાને કહેવામાં આવે, જણાવવામાં આવે તે વચન અભિધાન છે. તેવા સાધનના અભિધાનથી (કથનથી) બીજાને (૫૨ને) જન્મેલો સમ્યગર્થનિર્ણય પરાર્થાનુમાન છે. અભિપ્રાય એ છે કે પરોપદેશથી (બીજાના કથનથી) ઉત્પન્ન થનારું સાધ્યનું જ્ઞાન પરાર્થાનુમાન છે. (૧)
3. ननु वचनं परार्थमनुमानमित्याहुस्तत्कथमित्याह
वचनमुपचारात् ॥२॥
3. aist - આપે પરાર્થે કહેવામાં આવેલા વચનને પરાર્થાનુમાન કહ્યું છે, કેવી રીતે ? આના સમાધાનમાં આચાર્ય કહે છે—
તો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org