________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૮૫ तत् द्विधा स्वार्थ परार्थ च ॥८॥ 28. સાધન અને સાધ્યનું લક્ષણ હવે પછી કહેવામાં આવશે. પોતે દેખેલા કે બીજાએ જણાવેલા સાધન દ્વારા થતું સમ્ય અર્થનિર્ણયાત્મક જ્ઞાન અનુમાન છે. જેના વડે અનુમાન કરાય તે અનુમાન છે. સાધનના ગ્રહણ અને અવિનાભાવસંબંધના (વ્યાપ્તિના) સ્મરણની પછી થતું જ્ઞાન અનુમાન છે. (૭)
તેના (અનુમાનના) બે પ્રકાર છે – સ્વાર્થનુમાન અને પરાર્થાનુમાન. (૮)
29. “તત્' અનુમાનં દિપ્રારં વાર્થ-પરાર્થમેવાન્ ! વવ્યામોદनिवर्तनक्षमम् ‘स्वार्थम्' । परव्यामोहनिवर्तनक्षमम् ‘परार्थम्' ॥८॥
29. તે અનુમાનના બે ભેદ છે–સ્વાર્થનુમાન અને પરાર્થનુમાન. જે અનુમાન પોતાના અજ્ઞાનને દૂર કરવા સમર્થ હોય તે અનુમાન સ્વાર્થનુમાન છે. જે અનુમાન બીજાના અજ્ઞાનને દૂર કરવા સમર્થ હોય તે અનુમાન પરાર્થાનુમાન છે. [ધૂમને દેખીને પોતે જ અગ્નિને જાણી લેવો એ સ્વાર્થનુમાન છે અને બીજાને અગ્નિનું જ્ઞાન કરાવવા માટે સ્વાર્થનુમાનને ક્રમિક વ્યવસ્થિત વાક્યો દ્વારા વ્યક્ત કરવું એ પરાથનુમાન છે.] (૮) 30. તત્ર સ્વાર્થ સૂક્ષતિस्वार्थं स्वनिश्चितसाध्याविनाभावैकलक्षणात् साध
નાત્ સાધ્યજ્ઞાન , 30. તે બેમાંથી પહેલાં સ્વાર્થનુમાનનું લક્ષણ આચાર્ય કહે છે
પોતે નિશ્ચિત કરેલા સાધ્યા વિનાભાવ રૂપ એકમાત્ર લક્ષણવાળા સાધન દ્વારા થતું સાધ્યનું જ્ઞાન સ્વાર્થાનુમાન છે. (૯)
31. સાધ્યું વિનામવન સાધ્યાત્રિનામાવ: વેનાત્મના નિશ્ચિતઃ साध्याविनाभाव एवैकं लक्षणं यस्य तत् ‘स्वनिश्चितसाध्याविनाभावैकलक्षणम्' तस्मात्तथाविधात् 'साधनात्' लिङ्गात् ‘साध्यस्य' लिङ्गिनो 'ज्ञानम्' 'स्वार्थम्' अनुमानम् । इह च न योग्यतया लिङ्ग परोक्षार्थप्रतिपत्तेरङ्गम्, यथा बीजमङ्करस्य, अदृष्टाद् धूमादग्नेरप्रतिपत्तेः; नापि स्वनिश्च(स्वविष)यज्ञानापेक्षं यथा प्रदीपो घटादेः, दृष्टादप्यनिश्चिताविनाभावादप्रतिपत्तेः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org