________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
चेत्, तत्कि स भावोऽसमर्थ: ? । समर्थश्चेत् किं सहकारिमुखप्रेक्षणदीनानि तान्युपेक्षते न पुनर्झटिति घटयति ? ननु समर्थमपि बीजमिलाजलादिसहकारिसहितमेवाङ्कुरं करोति नान्यथा; तत् किं तस्य सहकारिभिः किञ्चिदुपक्रियेत, न वा ? नो चेत्; स किं पूर्ववन्नोदास्ते । उपक्रियेत चेत्; स तर्हि तैरुपकारो भिन्नोऽभिन्नो वा क्रियत इति निर्वचनीयम् । अभेदे स एव क्रियते इति लाभमिच्छतो मूलक्षतिरायाता । भेदे स कथं तस्योपकारः ?, किं न सह्यविन्ध्यादेरपि ? । तत्सम्बन्धात्तस्यायमिति चेत्; उपकार्योपकारयोः कः सम्बन्ध: ? न संयोगः; द्रव्ययोरेव तस्य भावात् । नापि समवायस्तस्य प्रत्यासत्तिविप्रकर्षाभावेन सर्वत्र तुल्यत्वान्न नियतसम्बन्धिसम्बन्धत्वं युक्तम्, तत्त्वे वा तत्कृत उपकारोऽस्याभ्युपगन्तव्यः, तथा च सत्युपकारस्य भेदाभेदकल्पना तदवस्थैव । उपकारस्य समावायादभेदे समवाय एव कृतः स्यात् । भेदे पुनरपि समवायस्य न नियतसम्बन्धिसम्बन्धत्वम् । नियतसम्बन्धिसम्बन्धत्वे समवायस्य विशेषणविशेष्यभावो हेतुरिति चेत्; उपकार्योपकारकभावाभावे तस्यापि प्रतिनियमहेतुत्वाभावात् । उपकारे तु पुनर्भेदाभेदविकल्पद्वारेण तदेवावर्तते । तन्नैकान्तनित्यो भावः क्रमेणार्थक्रियां कुरुते ।
124. એકાન્ત દ્રવ્યરૂપ અર્થાત્ આત્યંતિકપણે સર્વથા નિત્ય અર્થ કાર્યોત્પત્તિ કરવામાં સમર્થ નથી. એકાન્ત દ્રવ્યરૂપ અર્થ તે છે જે કદી પોતાના સ્વરૂપથી ચ્યુત નથી થતો, જે કદી ઉત્પન્ન થયો નથી, જેનો કદી નાશ થવાનો નથી અને જે સદા સ્થિર એકરૂપ જ રહે છે. આવો પદાર્થ કાર્યોત્પત્તિ કેવી રીતે કરે છે ? શું તે પોતાનાં બધાં કાર્યોને ક્રમથી ઉત્પન્ન કરે છે કે બધાં કાર્યોને યુગપત્ એક સાથે ઉત્પન્ન કરે છે ? આ પરસ્પર તદ્દન વિરોધી બે વિકલ્પો સિવાય ત્રીજો કોઈ વિકલ્પ સંભવતો નથી. તે પોતાનાં બધાં કાર્યોને ક્રમથી ઉત્પન્ન કરે છે એમ નહિ કહેવાય, કારણ કે કાલાન્તરમાં તેણે ઉત્પન્ન કરવાનાં બધાં કાર્યોને પ્રથમ કાર્યની ઉત્પત્તિના સમયે જ ઝટ તે ઉત્પન્ન કરી નાખે, તે કાર્યોને ઉત્પન્ન ક૨વા તે સમર્થ છે અને જે સમર્થ હોય તે કાલક્ષેપ ન જ કરે. જો તે કાલક્ષેપ કરે તો તે અસમર્થ બની જાય.
૧૪૫
-
એકાન્ત નિત્યત્વવાદી - એકાન્ત નિત્ય અર્થ તો પ્રથમ કાર્યની ઉત્પત્તિ સમયે જ બધાં જ કાર્યોને ઝટ યુગપત્ એક સાથે ઉત્પન્ન કરવા સમર્થ છે જ પરંતુ તે તે કાર્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org