________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૩૭ કરતાં તો પેલા સવિકલ્પક જ્ઞાનને જ પ્રત્યક્ષ પ્રમાણ માનવું વધારે સારું છે, વધુ યોગ્ય છે, શિખંડી જેવા નિરર્થક નિર્વિકલ્પ જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ માનવાની શી જરૂર છે? ___ 111. जैमिनीयास्तु धर्मं प्रति अनिमित्तत्वव्याजेन "सत्सम्प्रयोगे पुरुषस्येन्द्रियाणां बुद्धिजन्म तत् प्रत्यक्षमनिमित्तं विद्यमानोपलम्भनत्वात्" [जैमि. १.१.४] इत्यनुवादभझ्या प्रत्यक्षलक्षणमाचक्षते, यदाहु:___ "एवं सत्यनुवादित्वं लक्षणस्यापि सम्भवेत् ।" [श्लोकवा. सू. ४.३९] इति । व्याचक्षते च-इन्द्रियाणां सम्प्रयोगे सति पुरुषस्य जायमाना बुद्धिः प्रत्यक्षमिति ।
111. प्रत्यक्ष धने एवानुसाधन (प्रभाए.) नथी मेवानबहाने प्रत्यक्षy લક્ષણ જૈમિનિના અનુયાયીઓએ (મીમાંસકોએ) આ પ્રમાણે આપ્યું છે– “અર્થ સાથે ઇન્દ્રિયોનો સંપ્રયોગ સંબંધ થતાં આત્માને જે જ્ઞાન થાય છે તે પ્રત્યક્ષ છે જે ધર્મને જાણવાનું સાધન (પ્રમાણ) નથી કારણ કે તે વર્તમાન અર્થોને (વસ્તુઓને) જ જાણે છે” [मिनिसूत्र, १.१.४]. प्रत्यक्षलक्षए तो प्रसिद्ध छेतेनुं पुन: थनमात्र छे. કુમારિલે કહ્યું પણ છે, “આમ હોવાથી, પ્રત્યક્ષલક્ષણ પણ જે પ્રસિદ્ધ છે તેનું પુનઃ કથનમાત્ર સંભવે.” [શ્લોકવાર્તિક સૂત્ર ૪.૯]. અને કુમારિલ જૈમિનિસૂત્રને સમજાવતાં
छे, “न्द्रियोनो (मर्थ साथे) सम्प्रयोग तi (सति) पुरुषमा ४न्मतुं शान प्रत्यक्ष
छ."
____112. अत्र संशयविपर्ययबुद्धिजन्मनोऽपीन्द्रियसंप्रयोगे सति प्रत्यक्षत्वप्रसङ्गादतिव्याप्तिः । अथ 'सत्सम्प्रयोग' इति सता सम्प्रयोग इति व्याख्यायते तर्हि निरालम्बनविभ्रमा एवार्थनिरपेक्षजन्मानो निरस्ता भवेयुर्न सालम्बनौ संशयविपर्ययौ । अथ सति सम्प्रयोग इति सत्सप्तमीपक्ष एव न त्यज्यते संशयविपर्ययनिरासाय च 'सम्प्रयोग' इत्यत्र 'सम्' इत्युपसर्गो वर्ण्यते, यदाह
"सम्यगर्थे च संशब्दो दुष्प्रयोगनिवारणः । दुष्टत्वाच्छुक्तिकायोगो वार्यते रजतेक्षणात् ॥"
[श्लोकवा.सू.४. ३८-९] इति; तथापि प्रयोगसम्यक्त्वस्यातीन्द्रियत्वेन प्रत्यक्षानवगम्यत्वात्कार्यतो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org