SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ ૨ હેમચન્દ્રાચાર્યા પ્રમાણમીમાંસા અભાવમાં ચાક્ષુષ જ્ઞાન થાય છે, અને સાપ, બિલાડી, ઘુવડ વગેરેને આલોકના અભાવમાં પણ ગાઢ અંધકાર વ્યાપેલા પ્રદેશમાં વસ્તુનું ચાક્ષુષ જ્ઞાન થાય છે. અને યોગીઓને અતીત અને અનાગત વસ્તુઓનું પ્રત્યક્ષજ્ઞાન થાય છે, આ યોગિપ્રત્યક્ષજ્ઞાનની ઉત્પત્તિમાં અર્થ ક્યાંથી નિમિત્ત બની શકે?, ન બની શકે કારણ કે તે વર્તમાન નથી. જો અતીત અને અનાગત અર્થને યોગિપ્રત્યક્ષજ્ઞાનનું નિમિત્તકારણ માનવામાં આવે તો અતીત અને અનાગત અર્થ કાર્યકારી (અર્થક્રિયાજનક) બની જાય અને પરિણામે સત્ અર્થાત્ વર્તમાન બની જાય અને વર્તમાન બની જતાં તેમના અતીતપણા અને અનાગતપણાનો જ નાશ થઈ જાય. 93. न च प्रकाश्यादात्मलाभ एव प्रकाशकस्य प्रकाशकत्वम्, प्रदीपादेर्घटादिभ्योऽनुत्पन्नस्यापि तत्प्रकाशकत्वदर्शनात् । ईश्वरज्ञानस्य च नित्यत्वेनाभ्युपगतस्य कथमर्थजन्यत्वं नाम? । अस्मदादीनामपि जनकस्यैव ग्राह्यत्वाभ्युपगमे स्मृतिप्रत्यभिज्ञानादेः प्रमाणस्याप्रामाण्यप्रसङ्गः । येषां चैकान्तक्षणिकोऽर्थो जनकश्च ग्राह्य इति दर्शनम् तेषामपि जन्यजनकयोर्ज्ञानार्थयोभिन्नकालत्वान्न ग्राह्यग्राहकभावः सम्भवति । अथ न जन्यजनकभावातिरिक्तः सन्दंशायोगोलकवत् ज्ञानार्थयोः कश्चिद् ग्राह्यग्राहकभाव इति मतम्, "भिन्नकालं कथं ग्राह्यमिति चेद् ग्राह्यतां विदुः । हेतुत्वमेव युक्तिज्ञा ज्ञानाकारार्पणक्षमम्"[प्रमाणवा. ३.२४७] इति वचनात्; तर्हि सर्वज्ञज्ञानस्य वार्तमानिकार्थविषयत्वं न कथञ्चिदुपपद्यते वार्तमानिकक्षणस्याजनकत्वात् अजनकस्य चाग्रहणात् । स्वसंवेदनस्य च स्वरूपाजन्यत्वे कथं ग्राहकत्वं स्वरूपस्य वा कथं ग्राह्यत्वमिति चिन्त्यम्। तस्मात् स्वस्वसामग्रीप्रभवयोर्दीपप्रकाशघटयोरिव ज्ञानार्थयोः प्रकाश्यप्रकाशकभावसम्भवान्न ज्ञाननिमित्तत्वमर्थालोकयोरिति स्थितम् । 93. अश्यथी उत्पन्न थईने ४ प्रश: प्र बनतो नथी. शर्नु પ્રકાશકત્વપ્રકાશ્ય અર્થ દ્વારા તેના પ્રકાશકના) ઉત્પન્ન થવા ઉપર આધાર રાખતું નથી. દીપક વગેરે ઘટ આદિ વડે ઉત્પન્ન થતા નથી તેમ છતાં દીપક વગેરે ઘટ આદિના પ્રકાશક छ, मे मापो हेणीमे छीमे. वणी, श्वरन शान तो (न्याय-वैशेषिओ द्वार1) नित्य મનાયું છે, એટલે તે જન્ય છે જ નહિ તો પછી તે અર્થજન્ય તો ક્યાંથી હોય? ન જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy