________________
૧૦૬
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ (દીક્ષાચરણ?), તિરુચાત્તનું, શ્રી પૂર્ણચન્દ્રનું, નિયરફ કરન્ પટ્ટક્કાળિ વગેરે જૈનાચાર્યોના નામ આપવામાં આવ્યા છે. સમણર મલે
મધુરના “સમણર મલે' (શ્રમણ ગિરિ)માં ઈસવી દસમી-અગિયારમી સદીઓના શિલાલેખો છે. તેમાં નિમ્નલિખિત જૈન-નામો મળે છે –
૧. કુરષ્ઠિ અષ્ટ ઉપવાસી ભટ્ટારકરૂ ૨. તેમના શિષ્ય-ગુણસેનદેવ ૩. તેમના શિષ્ય-કનકવીર પેરિયડિગળું ૪. અષ્ટ ઉપવાસીના બીજા શિષ્ય-મહાનંદી પેરિયારૂ (સ્વામી) ૫. કુરષ્ઠિ કનકનંદી ભટ્ટારકર્ (તેમનું જ નામ અભિનન્દનું ભટ્ટારકર્ પણ
૬. ગુણસેન દેવના શિષ્ય-વર્ધમાન પંડિતત્ ૭. તેમના શિષ્ય-ગુણસેન પેરિયડિગળું ૮. ગુણસેન દેવ ચટ્ટનું ૯. દેવબલ દેવનું ૧૦. અન્ડલૈયાનું ૧૧. અરેય કાવિતિ સંઘર્નવિ ૧૨. શ્રી અચ્ચણંદીની માતા ગુણવતી ૧૩. આચ્ચાનું શ્રીપાલનું, અને
૧૪. કનકનંદી. કલુગુ મલે
કલુગુ મલે (બુધ પર્વત) પ્રાચીન જૈન કેન્દ્ર હતું. ઉત્તરકાલીન શિલાલેખોમાં જૈનોના નિમ્ન નામ મળે છે, જેમકે –
૧. ગુણસાગર ભટ્ટાર (તેમના શિષ્ય હતા, પેરેન્કિંડિ શાત્તનું દેવનું.) ૨. તિરુકોટ્ટાટુ પાદમૂલત્તાનું ૩. કન્મનું પુપનંદી ૪. મલે કુળg, શ્રીવર્ધમાન પેરુમાણાક્કરૂ શ્રીનંદી ૫. તિરુક્કોટ્ટાટુ ઉત્તરનંદી ગુરુવડિગળુ ૬. તેમના શિષ્ય-શાંતિ સેનપેરિયા
૭. તિરુ નઃ કુન્દ્રમ્ બલદેવ ગુરુવડિગળું ૧. A.R.T.E. 19082, 320, 332; 11/61-68.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org