________________
કથાસાહિત્ય
૨૬૫
(પાસાગરગણિકૃત સં. ૧૬૫૭, અને પુણ્યનન્દનમણિ કૃત તથા બે અજ્ઞાતકર્તૃક), અનંગસિહાદિકથા', દ્વાદશકથા (લમીસૂરિકૃત તથા અજ્ઞાતકર્તક) , દ્વાદશભાવનાકથા, દ્વાદશવ્રતકથા (ચરિત્રકીર્તિગણિ), દશદષ્ટાન્નચરિત્ર (અનન્તહંસ સં. ૧૫૭૧), દશદષ્ટાન્તકથા (અભયધર્મવાચક), દશશ્રાવક ચરિત્ર (શુભવર્ધન સં. ૧૫૪૨), દાનચતુષ્ટયકથા, ધર્માખ્યાનકોશ (વિનયચન્દ્ર), ધર્મોપદેશકથા, ધનમિત્રાદિકથા', કનકઐક્યાદિકથા, ઢંઢણકુમારાદિકથા', મોદકાદિકથા', વજાયુધાદિકથા", વાર્ષિકકથાસંગ્રહ, વેણવત્સરાજાદીનાં કથા, શિક્ષાચતુટ્યકથા, શ્રાવકદિનકૃત્યદૃષ્ટાન્તકથા, શ્રાવકવ્રતકથાસંગ્રહ, સનકુમારાદિકથાસંગ્રહ ૧ (૪૮ કથાઓ), શ્રીએણકુમારાદિકથા, સ્મરનરેન્દ્રાદિકથા૩, સોમભીમાદિકથા, સપ્તનિહ્નવકથા", હૃસ્વકથાસંગ્રહ, (સં. ૧૪૧૩), પંચાણુવ્રતકથા, પાર્શ્વનાથચરિત્રસમ્બદ્ધદશદષ્ટાન્તકથા", પુરુષદેવપંચકલ્યાણકકથા, ભરતાષ્ટપટ્ટનૃપચરિત્ર, ચતુરશીતિધર્મકથા", દ્વાર્વિશતિપરીષહકથા”, વગેરે.
આ કથાકોશોમાં ચાર પ્રકારની આરાધના – તપ, શીલ, જ્ઞાન, ભાવના – તથા અહિંસા આદિ ૧૨ વ્રત, દાન, પૂજા આદિના વિવિધ પ્રકારોનું માહાભ્ય, તથા જ્ઞાનપંચમી આદિ વ્રતો અને પર્વો તથા તીર્થોના માહાસ્ય ઉપરાંત નીતિકથાઓ, પ્રાણિકથાઓ અને રોચક કલ્પનાકથાઓ, અદ્ભુત કથાઓ અને મુગ્ધ કથાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ધર્મકથાસાહિત્યની સ્વતંત્ર રચનાઓ
પૂર્વોક્ત વિશાળ પૌરાણિક સાહિત્ય તથા કથાકોશોમાં જે અનેક પ્રકારનાં કથાનકો આવ્યાં છે તેમાંથી અનેકને સ્વતંત્ર રચનાના રૂપમાં રજૂ કરવામાં આવ્યાં
૧. જિનરત્નકોશ, પૃ. ૬ ૨-૭. એજન, પૃ. ૧૮૪ ૮. એજન, પૃ. ૧૭૨ ૯. એજન, પૃ. ૧૯૪
૧૦. એજન, પૃ. ૧૯૫ ૧૧. એજન, પૃ. ૧૮૭ ૧૨. એજન, પૃ. ૬૪ ૧૩. એજન, પૃ. ૧૫૧ ૧૪. એજન, પૃ. ૩૧૫ ૧૫.એજન, પૃ.૩૪૦ ૧૬. એજન, પૃ. ૩૪૮ ૧૭. એજન, પૃ. ૩૬૫ ૧૮. એજન, પૃ. ૩૮૩ ૧૯. એજન, પૃ. ૩૯૨ ૨૦. એજન, પૃ. ૩૯૪ ૨૧.એજન, પૃ. ૪૧૨ ૨૨. એજન, પૃ. ૩૯૮ ૨૩.એજન, પૃ.૪૫૬ ૨૪. એજન, પૃ. ૪પર ૨૫. એજન, પૃ. ૪૧૫ ૨૬ એજન, પૃ.૪૬૩ ૨૭. એજન, પૃ. ૨૩૦. ૨૮. એજન, પૃ.૨૪૪ ૨૯. એજન, પૃ.૨૫૩ ૩૦. એજન, પૃ. ૨૯૨ ૩૧.એજન, પૃ. ૧૧૩ ૩૨. વિનય ભક્તિ સુન્દર ચરણ ગ્રન્થમાલા, પમું પુષ્પ, વિ.સં.૧૯૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org