________________
અઢારમું પ્રકરણ
અર્ધ
અગ્યેકંડ (અર્ઘકાંડ): - આચાર્ય દુર્ગદેવે “અગ્ધકંડનામક ગ્રંથનું પ્રચારના આધારે પ્રાકૃતમાં નિર્માણ કર્યું છે. આ ગ્રંથથી એ જાણી શકાય છે કે કઈ વસ્તુ ખરીદવાથી અને કઈ વસ્તુ વેચવાથી લાભ થઈ શકે છે.'
અગ્યેકંડનો ઉલ્લેખ “વિશેષનિશીથચૂર્ણિમાં મળે છે. એવી કોઈ પ્રાચીન કૃતિ હશે જેના આધારે દુર્ગદેવે આ કૃતિનું નિર્માણ કર્યું છે.
કેટલાય જયોતિષ-ગ્રંથોમાં “અર્ધનું સ્વતંત્ર પ્રકરણ રહે છે પરંતુ સ્વતંત્ર કૃતિ રૂપે આ જ એક ગ્રંથ પ્રાપ્ત થયો છે.
૧. રૂમં વ્યં વિક્ષીરિ, મં વા કીદિા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org