________________
નાટ્ય *
૧૫૫
નિરૂપણ કર્યું છે. આ દૃષ્ટિએ આ કૃતિ વિશેષરૂપે અધ્યયન કરવા યોગ્ય છે.' પ્રબંધશતઃ
આચાર્ય હેમચંદ્રસૂરિના શિષ્યરત્ન આચાર્ય રામચંદ્રસૂરિએ “નાટ્યદર્પણ” સિવાય નાટ્યશાસ્ત્રવિષયક પ્રબંધશત” નામક ગ્રંથની રચના પણ કરી હતી, જે અનુપલબ્ધ
ઘણા વિદ્વાનો “પ્રબંધશત'નો અર્થ “સો પ્રબંધો' કરે છે પરંતુ પ્રાચીન ગ્રંથસૂચિમાં “મવતં પ્રવશ્વશત દક્િશરૂપનીટવિસ્વરૂપજ્ઞાપ' એવો ઉલ્લેખ મળે છે, તેનાથી જાણી શકાય છે કે “પ્રબંધશત' નામની તેમની કોઈનાટ્યવિષયક રચના હતી.
૧. “નાટ્યદર્પણ' સ્વોપજ્ઞ વિવૃત્તિ સાથે ગાયકવાડ ઓરિયન્ટલ સિરીઝ દ્વારા બે ભાગોમાં
છપાઈ ગયેલ છે. આ ગ્રંથનું કે. એચ. ત્રિવેદીકૃત આલોચત્મક અધ્યયન લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદથી પ્રકાશિત થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org