SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ મલયગિરિવિહિત વૃત્તિઓ ૩૮૭ તો તેમની કૃતિઓમાં છે પરંતુ ગ્રંથ ઉપલબ્ધ નથી તે બધાની સૂચિ નીચે આપવામાં આવે છે. ઉપલબ્ધ ગ્રંથ નામ બ્લોકપ્રમાણ ૧. ભગવતીસૂત્ર—દ્વિતીયશતકવૃત્તિ ૩૭૫O ૨. રાજપ્રશ્નીયોપાંગટીકા ૩૭00 ૩. જીવાભિગમોપાંગ ટીકા ૧૬૦૦૦ ૪. પ્રજ્ઞાપનોપાંગટીકા ૧૬OOO ૫. ચન્દ્રપ્રજ્ઞસ્તુપાંગટીકા ૯૫૦ ૬. સૂર્યપ્રજ્ઞસ્તુપાંગટીકા ૯૫O ૭. નન્દીસૂત્રટીકા ૭૭૩૨ ૮. વ્યવહારસૂત્રવૃત્તિ ૩૪OOO ૯. બૃહત્કલ્પપીઠિકાવૃત્તિ (અપૂર્ણ). ૪૬૦૦ ૧૦.આવશ્યકવૃત્તિ (અપૂર્ણ) ૧૮OOO ૧૧.પિંડનિર્યુક્તિટીકા ૬૭૦) ૧૨ જ્યોતિષ્કરંડકટીકા પDO ૧૩.ધર્મસંગ્રહણીવૃત્તિ ૧૨ ૧૪.કર્મપ્રકૃતિવૃત્તિ ૮OOO ૧૫.પંચસંગ્રહવૃત્તિ ૧૮૮૫૦ ૧૬ ષડશીતિવૃત્તિ ૨00 ૧૭.સપ્રતિકાવૃત્તિ ૩૭૮૦ ૧૮.બૃહસંગ્રહણીવૃત્તિ ૫O ૧૯.બૃહëત્રસમાસવૃત્તિ ૯૫00 ૨૦.મલયગિરિશબ્દાનુશાસન ૫OOO અનુપલબ્ધ ગ્રંથ ૧. જંબૂદ્વીપપ્રજ્ઞપિટીકા ૨. ઓઘનિર્યુક્તિટીકા ૩. વિશેષાવશ્યકટીકા ૪. તત્ત્વાર્થાધિગમટીકા ૫. ધર્મસારપ્રકરણ ટીકા ૬. દેવેન્દ્રનરકેન્દ્ર પ્રકરણ ટીકા ઉપર્યુક્ત ગ્રંથોના નામથી સ્પષ્ટ છે કે આચાર્ય મલયગિરિ એક બહુ મોટા ટીકાકાર છે, નહિ કે સ્વતંત્ર ગ્રંથકાર. તેમણે આ ટીકાઓમાં જ પોતાના પાંડિત્યનો ઉપયોગ કર્યો છે. આ જ કારણ છે કે તેમની ટીકાઓની વિદ્વત્સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા છે. તેઓ પોતાની ટીકાઓમાં સર્વપ્રથમ મૂલ સૂત્ર, ગાથા અથવા શ્લોકના શબ્દાર્થની Ja 26 ucation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy