________________
૩પ૬
આગમિક વ્યાખ્યાઓ वर्णः पदमथ वाक्यं पद्यादि च यन्मया परित्यक्तम् ।
तच्छोधनीयमत्र च व्यामोहः कस्य नो भवति ॥ ४ ॥ આ શ્રુતસ્કન્ધના અંતે એવો પણ ઉલ્લેખ છે કે આચાર્ય શીલાંક નિવૃતિ કુલના હતા, તેમનું બીજું નામ તત્ત્વાદિત્ય હતું તથા તેમને પ્રસ્તુત ટીકા રચવામાં વાહરિસાધુએ સહાયતા કરી હતી : તવામી વિરકૃતન્યએ निर्वृतिकुलीनश्रीशीलाचार्येण तत्त्वादित्यापरनाम्ना वाहरिसाधुसहायेन कृता टीका પરમતિ આખી ટીકાનું ગ્રંથમાન ૧૨૦૦૦ શ્લોકપ્રમાણ છે. સૂત્રકૃતાંગવિવરણ:
શીલાંકાચાર્યવિહિત પ્રસ્તુત વિવરણ સૂત્રકૃતાંગ મૂલ તથા તેની નિર્યુક્તિ પર છે. પ્રારંભમાં આચાર્યે જિનોને નમસ્કાર કર્યા છે તથા પ્રસ્તુત વિવરણ લખવાની પ્રતિજ્ઞા કરી છે :
स्वपरसमयार्थसूचकमनन्तगमपर्ययार्थगुणकलितम् ।। सूत्रकृतमङ्गमतुलं विवृणोमि जिनान्नमस्कृत्य ॥ १ ॥ व्याख्यातमङ्गमिह यद्यपि सूरिमुख्यैर्भक्त्या
" તથાપિ વિવરતુમડું યતિગે ! कि पक्षिराजगतमित्यवगम्य सम्यक्,
तेनैव वाञ्छति पथा शलभो न गन्तुम् ॥ २ ॥ ये मय्यवज्ञां व्यधुरिद्धबोधा,
जानन्ति ते किञ्चन तानपास्य । मत्तोऽपि यो मन्दमतिस्तयार्थी,
તોય મૌષ વદ રૂ I આચાર્યે વિવરણને બધી દષ્ટિએ સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને તે માટે દાર્શનિક દૃષ્ટિએ વસ્તુનું વિવેચન, પ્રાચીન પ્રાકૃત તથા સંસ્કૃત પ્રમાણોનું ઉદ્ધરણ,
૧. પૃ. ૩૧૬ (૨), ૨. પૃ. ૪૩૨. ૩. (અ) આગમોદય સમિતિ, મહેસાણા, સન્ ૧૯૧૭.
(આ) હર્ષકુલકૃત વિવરણસહિત – ભીમસી માણેક, મુંબઈ, વિ.સં.૧૯૩૬. (ઈ) હિન્દી અર્થસહિત (પ્રથમ શ્રુતસ્કન્ધ) – મહાવીર જૈન જ્ઞાનોદય સોસાયટી, રાજકોટ,
વિ.સં. ૧૯૯૩-૫. (ઈ) સાધુરંગરચિતદીપિકા સહિત – ગૌડીપાર્શ્વ જૈન ગ્રંથમાલા, મુંબઈ, સન્ ૧૯૫૦ (પ્રથમ
શ્રુતસ્કન્ધ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org