SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ આગમિક વ્યાખ્યાઓ चोक्ते सर्वात्मना घटनिषेधः, स च नेष्यते, यतः प्रज्ञापनायां दश संज्ञा: सर्वप्राणिनामभिहितास्तासां सर्वासां प्रतिषेधः प्राप्नोतीति कृत्वा, ताश्चेमा : .. . एवमिहापि न सर्वसंज्ञानिषेध:, अपितु विशिष्टसंज्ञानिषेधो, ययाऽऽत्मादिपदार्थस्वरूपं गत्यागत्यादिकं ज्ञायते तस्या निषेध इति । આ જ રીતે નિર્યુક્તિ-ગાથાઓની વ્યાખ્યામાં પણ પ્રત્યેક પદનો અર્થ સારી રીતે સ્પષ્ટ કરવામાં આવ્યો છે. પ્રથમ અધ્યયનની વ્યાખ્યાના અંતે વિવરણકારે ફરી એ વાતનો નિર્દેશ કર્યો છે કે આચાર્ય ગંધહસ્તીએ આચારાંગના શસ્ત્રપરિજ્ઞા નામના પ્રથમ અધ્યયનનું વિવરણ લખ્યું છે, જે અતિ કઠિન છે. હું હવે અવશિષ્ટ અધ્યયનોનું વિવરણ શરૂ કરું છું : शस्त्रपरिज्ञाविवरणमतिगहनमितीव किल वृतं पूज्यैः । श्रीगन्धहस्तिमिश्रैर्विवृणोमि ततोऽहमवशिष्टम् ॥ २ ॥ ષષ્ઠ અધ્યયનની વ્યાખ્યા પછી અષ્ટમ અધ્યયનની વ્યાખ્યા શરૂ કરતા આચાર્ય કહે છે કે મહાપરિક્ષા નામના સપ્તમ અધ્યયનનો વ્યવચ્છેદ થઈ જવાને કારણે તેનું ઉલ્લંઘન કરીને અષ્ટમ અધ્યયનનું વિવેચન શરૂ કરવામાં આવે છે : અધુના सप्तमाध्ययनस्य महापरिज्ञाख्यस्यावसरः तच्च व्यवच्छिन्नमितिकृत्वा ऽतिलंघ्याष्टमस्य સમ્બંધો વા∞: ૩ વિમોક્ષ નામના અષ્ટમ અધ્યયનના ષષ્ઠ ઉદ્દેશકની વૃત્તિમાં નાગરિક-શાસ્ત્રસમ્મત ગ્રામ, નગર, ખેટ, કર્બટ, મડમ્બ, પત્તન, દ્રોણમુખ, આકર, આશ્રમ, સન્નિવેશ, નૈગમ અને રાજધાનીનું સ્વરૂપ આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે :-૪ 'ग्रसति बुद्ध्यादीन् गुणानिति गम्यो वाऽष्टादशानां कराणामिति ग्रामः नात्र करो विद्यत इति नकरं, पांशुप्राकारबद्धं खेटं, क्षुल्लकप्राकारवेष्टितं कर्बदं अर्द्धतृतीयगव्यूतान्तर्ग्रामरहितं मडम्बं पत्तनं तु द्विधा - जलपत्तनं स्थलपत्तनं च, जलपत्तनं यथा काननद्वीपः, स्थलपत्तनं यथा मथुरा, द्रोणमुखं जलस्थलनिर्गमप्रवेशं यथा भरुकच्छं तामलिप्ती वा, आकरो हिरण्याकरादिः, आश्रमः तापसावसथोपलक्षित आश्रयः सन्निवेशः यात्रासमागतजनावासो जनसमागमो वा, नैगमः प्रभुततरवणिग्वर्गावासः, राजधानी राजाधिष्ठानं राज्ञः, पीठिकास्थानमित्यर्थः । ' જે વૃદ્ધિ વગેરે ગુણોનો નાશ કરે છે અથવા અઢાર પ્રકારના કરોનું સ્થાન છે તે ગ્રામ છે. જ્યાં કોઈ પ્રકારનો કર નથી હોતો તે નકર (નગર) છે. માટીના ૧. આગમોદય-સંસ્કરણ, પૃ.૧૧. પૃ. ૨૫૯ (૧). ૩. Jain Education International ૨. પૃ. ૮૧ (૨). ૪. પૃ. ૨૮૪ (૨)-૨૮૫ (૧). For Private & Personal Use Only ..... www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy