SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ I wo yoo n m x 7 ૨ ૬૦ આગમિક વ્યાખ્યાઓ દેશ રાજધાની ૧૫ – મલય ભદિલપુર ૧૬ - મત્સ્ય વૈરાટપુર ૧૭ – વરણ અચ્છાપુરી ૧૮ – દશાર્ણ મૃત્તિકાવતી ૧૯ – ચેદિ શૌક્તિકાવતી ૨૦ – સિંધુ સૌવીર... વીતિભય ૨૧ – શૂરસેન મથુરા ૨૨ – ભંગિક પાપા ૨૩ – વટ્ટ માસપુરી ૨૪ – કુણાલ શ્રાવસ્તી ૨૫ – લાટ કોટિવર્ષ ૨૫', - કેકયાર્ધ .... શ્વેતામ્બિકા ક્ષેત્રકલ્પની પછી કાલકલ્પનું વર્ણન કરતાં આચાર્યે નિમ્ન વિષયોનું વ્યાખ્યાન કર્યું છે : માસકલ્પ, પર્યુષણાકલ્પ, વૃદ્ધવાસંકલ્પ, પર્યાયકલ્પ, ઉત્સવર્ગ, પ્રતિક્રમણ, કૃતિકર્મ, પ્રતિલેખન, સ્વાધ્યાય, ધ્યાન, ભિક્ષા, ભક્ત, વિકાર, નિષ્ક્રમણ અને પ્રવેશ. ભાવકલ્પનાં વર્ણનમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, સંયમ, સમિતિ, ગુપ્તિ વગેરેનું વિવેચન કરવામાં આવ્યું છે. અહીં સુધી પ્રથમ કલ્પ અંતર્ગત છ પ્રકારના કલ્પોનો અધિકાર છે. ત્યાર પછી કલ્પના સાત ભેદોનું વ્યાખ્યાન શરૂ થાય છે. . સાત પ્રકારના કલ્પમાં નિમ્ન કલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે: સ્થિતકલ્પ, અસ્થિતકલ્પ, જિનકલ્પ, સ્થવિરકલ્પ, લિંગકલ્પ, ઉપધિકલ્પ અને સંભોગકલ્પ. ભાષ્યકારે આ બધાનું વિસ્તારથી વર્ણન કર્યું છે. તૃતીય કલ્પ અંતર્ગત દસ પ્રકારના કલ્પોનું વર્ણન કરવામાં આવ્યું છે : કલ્પ, પ્રકલ્પ, વિકલ્પ, સંકલ્પ, ઉપકલ્પ, અનુકલ્પ, ઉત્કલ્પ, અકલ્પ, દુષ્કલ્પ અને સુકલ્પ. પિચ્છેષણા, ભાવના, ભિક્ષુપ્રતિમા વગેરે યતિગુણોની વૃદ્ધિ કરવી તે કલ્પ છે. ઉત્સારકલ્પ, લોકાનુયોગ, પ્રથમાનુયોગ, સંગ્રહણી, સંભોગ, શૃંગનાદિત આદિ પ્રકલ્પ છે." અતિરેક, પરિકર્મ, ભંડોત્પાદના વગેરે વિકલ્પ છે: તિરે પરિકમ્મા ૩. ગા. ૧૨૬૮. ૧. ગા. ૧૦૨૪-૧૧૩૫. ૨. ગા. ૧૧૩૬-૧૨૬૭. ૪. ગા. ૧૫૧૪. ૫. ૩RM નો જુમો પદમાગુ સંદિપ . संभोग सिंगणाइय एवमादी पकप्पो उ ।। १५३२ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy