SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ પંચકલ્પ મહાભાષ્ય ૨૫૯ ક્ષેત્રકલ્પનું સ્વરૂપ બતાવતાં આચાર્યે અર્ધષવિંશતિ (અદ્ધછવ્વીસ) અર્થાત્ સાડા પચ્ચીસ દેશોને આર્યક્ષેત્ર બતાવ્યાં છે જેમાં સાધુઓએ વિચરવું જોઈએ. આ દેશોની સાથે જ તેમની રાજધાનીઓનાં નામ પણ આપ્યાં છે. અહીં ઐદ્વિષયક ભાષ્યની છ ગાથાઓ ઉદ્ધૃત કરવામાં આવે છે જેનાથી આર્યક્ષેત્રીય દેશો અને તેમની . રાજધાનીઓનાં નામોની યોગ્ય જાણ થઈ શકશે. ૧ મગધ ૨ - અંગ रायगिह मगह चंपा, अंगा तह तामलित्ति वंगा य । कंचणपुरं कलिंगा, वाराणसि चेव कासी य ॥ ९६९ ॥ साएय कोसला गयपुरं च कुरु सोरियं कुसट्टा य । कंपिल्ल पंचाला, अहिछत्ता जंगला चेव ॥ ९७० ॥ बारवती य सुरट्ठा, महिल विदेहा य वच्छ कोसंबी । दिपुरं संदिभा, भद्दिलपुरमेव वलया य ।। ९७१ 11 वयराडवच्छ वरणा, अच्छा तह मत्तियावति दसण्णा । सोत्तियमती य चेती, वीतिभयं सिंधु सोवीरा ॥ ९७२ ॥ महुरा य सुरसेणा, पावा भंगी य मासपुरिवट्टा । सावत्थी य कुणाला, कोडीवरिसं च लाढा य ॥ ९७३ ॥ सेयवियाऽविय णगरी केततिअद्धं च आरियं भणितं । जत्थुप्पत्ति जिणाणं चक्कीणं रामकिण्हाणं ।। ९७४ ॥ આર્ય જનપદો અને તેમની મુખ્ય નગરીઓનાં નામ આ છે : દેશ રાજધાની ― ૩ – વંગ ૪ કલિંગ ૫ - - કાશી કોશલ Ε ૭ કુરુ ? – કુશાવર્ત ૯ — પાંચાલ ૧૦ – જાંગલ ૧૧ – સૌરાષ્ટ્ર - ૧૨ વિદેહ ૧૩ ૧૪ વત્સ શાંડિલ્ય Jain Education International For Private & Personal Use Only રાજગૃહ ચંપા તાપ્રલિમિ કાંચનપુર વારાણસી સાકેત ગજપુર સૌરિક કામ્પિલ્ય અહિચ્છત્રા દ્વારવતી મિથિલા કૌશામ્બી નન્દિપુર www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy