________________
૨૩૦
આગમિક વ્યાખ્યાઓ ૮. મોપ્રકૃતસૂત્ર – નિગ્રંથ-નિર્ઝન્થીઓ માટે પરસ્પર મોકના આચમન વગેરેનો નિષેધ.'
૯. પરિવાસિત પ્રકૃતસૂત્ર – પરિવાસિત આહારનું સ્વરૂપ, પરિવાસિત આહાર અને અનાહાર વિષયક દોષ, અપવાદ વગેરે, પરિવાસિત આલેપનદ્રવ્યના ઉપયોગનો નિષેધ, પરિવાસિત તેલ વગેરેથી અત્યંગ વગેરે કરવાનો નિષેધ.
૧૦. વ્યવહારમાસૂત્ર – પરિહારકલ્પસ્થિત ભિક્ષુને લાગનાર કારણજન્ય અતિક્રમાદિ દોષ અને તેમનું પ્રાયશ્ચિત્ત વગેરે.
૧૧. પુલાકભક્તપ્રકૃતસૂત્ર– ધાન્યપુલાક, ગંધપુલાક અને રસપુલાકનું સ્વરૂપ, પુલાકભક્તવિષયક દોષોનું વર્ણન, નિર્ચન્થીઓ માટે પુલાકભક્તનો નિષેધ.* ષષ્ઠ ઉદ્દેશ :
આ ઉદેશમાં વચન વગેરે સંબંધિત સાત પ્રકારનાં સૂત્ર છે. ભાષ્યકાર સંઘદાસગણિ ક્ષમાશ્રમણે આ સૂત્રોની વ્યાખ્યામાં જે વિષયો પર પ્રકાશ પાડ્યો છે તેમનો ક્રમશઃ પરિચય આ મુજબ છે –
૧. વચનપ્રકૃતસૂત્ર– નિન્ય-નિર્ઝન્થીઓએ અલક, હીલિત, ખ્રિસિત, પરુષ, અગારસ્થિતિ અને વ્યવશમિતોદીરણ વચનોનો પ્રયોગ ન કરવો જોઈએ. તેમને અવચન અર્થાત્ દુર્વચન કહેવામાં આવ્યાં છે. અલીક વચન માટે નિમ્નલિખિત સત્તર સ્થાન છે : ૧. પ્રચલા, ૨. આદ્ર, ૩. મરુક, ૪. પ્રત્યાખ્યાન, ૫. ગમન, ૬. પર્યાય, ૭. સમુદેશ, ૮. સંખડી, ૯. ક્ષુલ્લક, ૧૦. પારિવારિક, ૧૧. ઘોટકમુખી, ૧૨. અવશ્યગમન, ૧૩. દિગ્વિજય, ૧૪. એકકુલગમન, ૧૫. એકદ્રવ્યગ્રહણ, ૧૬. ગમન, ૧૭. ભોજન.
૨. પ્રસ્તારપ્રકૃતસૂત્ર – આ સૂત્રની વ્યાખ્યામાં પ્રાણવધવાદ, મૃષાવાદ, અદત્તાદાનવાદ, અવિરતિવાદ, અપુરુષવાદ અને દાસવિષયક પ્રાયશ્ચિત્તોના પ્રસ્તારો – રચનાના વિવિધ પ્રકારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સાથે જ પ્રસ્તારવિષયક અપવાદોનું પણ વિધાન કરવામાં આવ્યું છે.'
૩. કટકાયુદ્ધરણપ્રકૃતસૂત્ર– આ પ્રસંગે નિર્ઝન્થ-નિર્ચન્થીવિષયક કંટક વગેરેના
૧. ગા. ૫૯૭૬-૧૯૯૬. ૩. ગા. ૬૦૩૩-૬૦૪૬. ૫. ગા. ૬૦૬૦-૬૧૨૮.
૨. ગા. ૧૯૯૭-૬૦૩૨. ૪. ગા. ૬૦૪૭-૬૦૫૯. ૬. ગા. ૬૧૨૯-૬૧૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org