________________
૧૧૨
આગમિક વ્યાખ્યાઓ
છે. પાપ, વર્જ્ય, વૈર, પંક, પનક, ક્ષોભ, અસાત, સંગ, શલ્ય, અતર, નિરતિ અને ધૂર્ત્ય મોહના પર્યાયવાચી છે :
पावे वज्जे वेरे पंके पणगे खुहे असाए य । संगे सल्लेयरेए निरए धुत्ते य एगट्ठा 11
દસમા અધ્યયનમાં આજાતિસ્થાનનો અધિકાર છે. આજાતિ અર્થાત્ જન્મમરણનાં કયા કારણો છે અને અનાજાતિ અર્થાત્ મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય છે ? આ બંને પ્રશ્નોનું પ્રસ્તુત અધ્યયનની નિર્યુક્તિમાં સમાધાન કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org