SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ કર્મક૨.૧ તહેવારોનાં નામો આવાહ (વિવાહ પહેલાં તાંબૂલ વગેરે આપવું), વિવાહ, યજ્ઞ (પ્રતિદિન ઈષ્ટદેવતાની પૂજા), શ્રાદ્ધ, થાલીપાક (ગૃહસ્થનું ધાર્મિક કૃત્ય), ચેલોપનયન (મુંડન), સીમંતોન્નયન (ગર્ભસ્થાપન), મૃતપિંડનિવેદન. Kh -- ઉત્સવોનાં નામો – ઈન્દ્રમહ, સ્કન્દમહ, રુદ્રમહ, શિવમહ, વૈશ્રમણમહ, મુકુન્દમહ, નાગમહ, યક્ષમહ, ભૂતમહ, કૂપમહ, તડાગમહ, નદીમહ, હૃદમહ, પર્વતમહ, વૃક્ષારોપણમહ, ચૈત્યમહ, સ્તૂપમહ નટ વગેરેનાં નામો નટ (બાજીગર), નર્તક, મલ્લ (પહેલવાન), મૌષ્ટિક (મુષ્ટિયુદ્ધ કરનારા), વિડમ્બક (વિદૂષક), કહગ (કથાકાર), પ્લવગ (ઉછળકૂદ કરનારા), આખ્યાયક, લાસક (રાસ ગાનારા), લંખ (વાંસ ઉપર ચડી ખેલ કરનારા), મંખ (ચિત્રો બતાવી ભિક્ષા માગનાર), તૂર વગાડનારા, વીણા વગાડનારા, કાવણ (કાવડ લઈ જનારા), માગધ, જલ્લ (દોરડા પર ચડી ખેલ કરનારા). અંગબાહ્ય આગમો -- Liddes વાહનોનાં નામો શકટ, રથ, યાન (ગાડી), જુગ્ગ (ગોલ્લ દેશમાં પ્રસિદ્ધ બે હાથના માપની ચારે બાજુ વેદીથી યુક્ત પાલખી કે જેને બે માણસો ઉપાડી લઈ જતા હોય), ગિલ્લી (હાથી ઉપરની અંબાડી જેમાં બેસવાથી માણસ નજરે પડે નહિ), થિલ્લી (લાટ દેશમાં ઘોડાના જીનને થીલ્લી કહે છે. ક્યાંક બે ખચ્ચરોની ગાડીને થિલ્લી કહેવામાં આવે છે), શિબિકા (શિખરના આકારની ઢાંકેલી પાલખી), સન્દમાની (પુરુષપ્રમાણ લાંબી પાલખી). Jain Education International અનર્થના કારણો – ગ્રહદંડ, ગ્રહમુશલ, ગ્રહગર્જિત (ગ્રહોના સંચારથી થતો અવાજ), ગ્રહયુદ્ધ, ગ્રહસંઘાટક (ગ્રહની જોડી), ગ્રહઅપસવ્યક (ગ્રહનું પ્રતિકૂળ થવું), અભ્ર (વાદળ), અભ્રવૃક્ષ (વાદળોનું વૃક્ષાકારમાં પરિણત થવું), સંધ્યા, ગંધર્વનગર (વાદળોનું દેવતાઓના નગર રૂપે પરિણત થવું), ગર્જિત, વિદ્યુત્, ઉલ્કાપાત, દિશાદાહ, નિર્થાત (વીજળી પડવી), પાંશુવૃષ્ટિ, યૂપક (શુક્લ પક્ષના દ્વિતીયા વગેરે ત્રણ દિવસોમાં ચંદ્રની કળા અને સંધ્યાના પ્રકાશનું મિલન), યક્ષદીપ્તક, ધૂમિકા (ધૂંધળાપણું), મહિકા (ઝાકળ), ૧. નિશીથચૂર્ણિ (૧૧.૩૬૭૬)માં ગર્ભદાસ, ક્રીતદાસ, અનુણ (ઋણ ન ચૂકવવાને કારણે બનેલ) દાસ, દુર્ભિક્ષદાસ, સાપરાધદાસ અને રુહ્લદાસ (કેદી) આટલા દાસોના ભેદ બતાવવામાં આવ્યા છે. ૨. જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ ટીકા અનુસાર ડોળી’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy