________________
૪૦
અંગબાહ્ય આગમો થી ઘેરાયેલું છે. આ વિમાનમાં અનેક મોટા મોટા દ્વાર છે, જેમના શિખર (ઘૂમટાકા૨) સોનાના બનેલા છે અને જે ઈહામૃગ, વૃષભ, અશ્વ વગેરેના ચિત્રોથી શોભાયમાન છે. તેમના સ્તંભો પર વેદિકાઓ છે જે વિદ્યાધરોના યુગલોથી વિભૂષિત છે. આ દ્વારો નેમ (ઉમરા), પ્રતિષ્ઠાન (પાયો), થાંભલા, દેહલી (ઉમરો), ઈન્દ્રનીલ (આગળો), દ્વારશાખાઓ (સાદુ વેડ-દારશge), ઉત્તરંગ (ઉત્તરંજનદારોપરિતિર્થવ્યસ્થિતમામ), સૂચિ (નળી), સંધિ (સાંધા), સમુગક (સ; સૂવિંગૃહ), અર્ગલા (આગળો), અર્ગલપાશક (જયાં આગળો ભરાવવામાં આવે છે), આવર્તનપીઠ (ધૂમપટિ; યત્ર રૂદ્રનો મતિ) અને ઉત્તરપાર્શ્વક (ઉત્તર પાંખોથી યુક્ત છે. તેમના બંધ થઈ જવાથી તેમાંથી હવા અંદર જઈ શકતી નથી. દરવાજાની બંને બાજુ અનેક ભિત્તિગુલિકા (ચોકી) અને ગોમાણસિયા (બેઠક) બનાવેલ છે અને તે વિવિધ રત્નોથી ખચિત અને શાલભંજિકાઓ વડે સુશોભિત છે. દ્વારોની ઉપર-નીચે કૂટ (કમાન; ઢિમા:), ઉત્સધ (શિખર, ઉલ્લોક (છત), ભૌમ (ફરસ), પક્ષ (પખું), પક્ષબાહ (બાજુઓ), વંશ (પૃષ્ઠવંશનામુમતિર્થ થામના વંશા), વંશકવેલુય (છાપરું), પટ્ટિકા (પાટિયું; વંશનામુપર વાસ્થાનીયા:), અવઘાટિની (છાજલી;આછા હેતુથ્વોપરિસ્થાન-મહાપ્રHI ક્રિતિવસ્થાનીયા:) અને ઉવરિપુંછણિ (ટાટ;વેઢુવાનીમધ માછીનો નજરે પડે છે. તેમની ઉપર અનેક તિલકરત્ન અને અર્ધચંદ્ર બનેલા છે અને મણિઓની માળાઓ ટાંગેલી છે. બંને બાજુ ચંદનકળશો રાખ્યા છે જેમાં સુગંધી જળ ભર્યું છે અને લાલ દોરા બાંધેલા છે. દ્વારોની બંને બાજુ નાગદંત (ખીલી) લગાવેલ છે જેમાં નાની-નાની ઘંટડીઓ અને માળાઓ લટકી રહી છે. એક નાગદંત ઉપર અનેક નાગદંતો બનેલ છે. તેમની ઉપર સિક્કક (શીકાં) લટકે છે અને આ સિક્કકોમાં ધૂપઘટિકાઓ રાખેલી છે જેમાં અગર વગેરે પદાર્થો મહેકી રહ્યા છે. દ્વારોની બંને બાજુ શાલભંજિકાઓ છે. તે વિવિધ વસ્ત્રાભૂષણો અને માળાઓથી સજાવેલ છે. તેમનો મધ્ય ભાગ મુષ્ટિગ્રાહ્ય છે, તેમના પયોધરો પીન છે અને કેશ કૃષ્ણ વર્ણનાં છે. તેઓ પોતાના ડાબા હાથોમાં અશોક વૃક્ષની શાખા પકડીને ઊભી ઊભી કટાક્ષપાત
૧. પુરપાટયુifઈનવેસ્થાનું, એજન, પૃ. ૪૮. ૨. વૃત્તિવાદળ, યત્ર ચતૌ વટી નિક્ષત્તતથા ઉતwત:, એજન. ૩. નિવડતરીછી દેતુરત્તસ્મતરતૃવિશેષસ્થાનીયા-જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ-રીંકા, પૃ. ૨૩, ૪. fપરિપુ છુ વિશેષાદ, એજન, પૃ. ૫૩ અ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org