________________
૩૮
અંગબાહ્ય આગમો ૧૦ – ચંદ્રમંડલ, સૂર્યમંડલ, નાગમંડલ, યક્ષમંડલ, ભૂતમંડલ, રાસમંડલ, ગંધર્વમંડલના ભાવોનો અભિનય.
૧૧ – કુતવિલંબિત અભિનય. તેમાં વૃષભ અને સિંહ તથા ઘોડા અને હાથીની લલિત ગતિઓનો અભિનય હોય છે.
૧૨ – સાગર અને નાગરના આકારોનો અભિનય. ૧૩ – નંદા અને ચંપાનો અભિનય. ૧૪ – મસ્યાડ, મકરાન્ડ, જાર અને મારની આકૃતિઓનો અભિનય. ૧૫ – , ૩, , , ની આકૃતિઓનો અભિનય. ૧૬ – ૨ વર્ગની આકૃતિઓનો અભિનય. ૧૭ – 2 વર્ગની આકૃતિઓનો અભિનય. ૧૮ - પ વર્ગની આકૃતિઓનો અભિનય. ૧૯ – અશોક, આમ્ર, જંબુ, કોઠંબના પલ્લવોનો અભિનય. ૨૦ – તે વર્ગની આકૃતિઓનો અભિનય.
૨૧ – પદ્મનાભ, અશોક, ચંપક, આમ્ર, વન, વાસંતી, કુંદ, અતિમુક્તક અને શ્યામલતાનો અભિનય.
૨૨ – દુત નાટ્યર. ૨૩ - વિલંબિત નાટ્ય. ૨૪ – કુતવિલંબિત નાટ્ય. ૨૫ – અંચિત.૩ ૨૬ – રિભિત.
અંચિતરિભિત. ૨૮ – આરભટ. ૨૯ – ભસોલ (અથવા ભસલ)".
૩૦ – આરભટભસોલ. ૧. નાટ્યશાસ્ત્રમાં ૨૦ પ્રકારના મંડલ બતાવવામાં આવ્યાં છે. તેમાં ગંધર્વ નાટ્યનો
ઉલ્લેખ છે. ૨. નાટ્યશાસ્ત્રમાં દ્રત નામક લયનો ઉલ્લેખ છે. ૩. નાટ્યશાસ્ત્રમાં ઉલ્લેખ છે. ૪. નાટ્યશાસ્ત્રમાં આરટી એક વૃત્તિનું નામ હોવાનું જણાવ્યું છે. ૫. નાટ્યશાસ્ત્રમાં ભ્રમર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org