SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ અંગબાહ્ય આગમો અબદ્ધિય–આ મત અનુસાર જીવ પોતાના કર્મો વડે બદ્ધ નથી. ગોષ્ઠામાહિલ આ મતના પ્રવર્તક છે.' સૂત્ર ૪૨-૪૩માં કેવલીસમુદ્યાત તથા સિદ્ધિક્ષેત્ર અને ઈષ–ાભાર પૃથ્વીનું વર્ણન કરવામાં આવ્યું છે. * * * અનુસાર તેરાસિયો આર્યમહાગિરિના શિષ્યો હતા, તથા સમવાયાંગની ટીકા (૨૨, પૃ. ૩૯ અ) અનુસાર તેઓ ગોશાલ-પ્રતિપાદિત મતને માનતા હતા. આ મતની ઉત્પત્તિ મહાવીરના મોક્ષગમનના ૫૮૪ વર્ષ બાદ થયાનું માનવામાં આવે છે. વિશેષ માટે જુઓ–સ્થાનાંગ (૫૮૭), આવશ્યકનિયુક્તિ, (૭૭૯ વગેરે), ભાષ્ય (૧૨૫ વગેરે), ચૂર્ણિ (પૃ. ૪૧૬ વગેરે); ઉત્તરાધ્યયન ટીકા (૩, પૃ. ૬૮ અ-૭૫); ભગવતી (૯-૩૩); સમવાયાંગ (૨૨), તથા સ્થાનાંગ-સમવાયાંગ (ગુજરાતી) પૃ. ૩૨૭ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy