________________
અંગબાહ્ય આગમો
૪૧ મણિલખ્ખણ' (મણિનાં લક્ષણોનું જ્ઞાન) ૪૨ કાકણીલખણ (કાકણી રત્નનાં લક્ષણોનું જ્ઞાન) ૪૩ વત્થવિજ્જા (વાસ્તુવિદ્યા), ૪૪ ખંધારમાણ (સેનાનાં પરિમાણનું જ્ઞાન) ૪૫ નગરમાણ (નગરનાં પરિમાણનું જ્ઞાન). ૪૬ વયૂનિવેસણ (ઘરના પાયા વગેરે વિશેનું જ્ઞાન) ૪૭ વૂહ (બૃહ-રચનાનું જ્ઞાન). ૪૮ પડિવૂહ (પ્રતિકંઠીના ભૂપનું જ્ઞાન) ૪૯ ચાર (ગ્રહોની ગતિ વગેરેનું જ્ઞાન) ૫૦ પ્રતિચાર (ગ્રહોની પ્રતિકૂળ ગતિનું જ્ઞાન) ૫૧ ચક્રવ્યુહ પ૨ ગરુડબૂહ પ૩ શકટયૂહ ૫૪ જુદ્ધ (યુદ્ધ) પપ નિજુદ્ધ (મલ્લયુદ્ધ) પ૬ જુદ્ધાતિજુદ્ધ (ઘોરયુદ્ધ) પ૭ મુઢિજુદ્ધ (મુષ્ટિયુદ્ધ) ૫૮ બાહુજુદ્ધ (બાહુયુદ્ધ) ૫૯ લયાજુદ્ધ (લતાની માફક શત્રુને વીંટળાઈને યુદ્ધ કરવું) ૬૦ ઈસત્ય (ઇષ અર્થાત્ બાણ અને અસ્ત્રોનું જ્ઞાન) ૬૧ છરુપ્પવાય (ખગવિદ્યા) ૬૨ ધણુબેય (ધનુર્વેદ) ૬૩ હિરણપાગ (ચાંદી બનાવવાના કીમિયા) ૬૪ સુવણપાગ (સોનું બનાવવાના કીમિયા) ૬૫ વટ્ટપેડ (વસ્ત્રનો ખેલ બનાવવો) ૬૬ સુત્તખેડ” (દોરડાં કે દોરી વડે ખેલ કરવો) ૬૭ ણાલિયાખેડ (એક પ્રકારનો જુગાર)
૧. હય-ગ-ગોણ-કુક્ડ-છત્ત-અસિ-મણિ અને કાકિણી લક્ષણ કલાઓની વ્યાખ્યા બૃહત્સંહિતા
(ક્રમશ: અધ્યાય ૬૭, ૬૫, ૬૬, ૬૦, ૬૨, ૭૨, ૪૯ અને ૭૯)માં કરવામાં આવી છે. ૨. કુટ્ટિનમતમ્ (૧૨૪)માં સૂત્રક્રીડાનો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org