________________
૨ ૧
પપાતિક ૧૨ અઢાવય (ચોપાટ), ૧૩ પોટેકવ્ય (શીર્ઘકવિત્વ), ૧૪દગમટ્ટિય (મિશ્રિત દ્રવ્યોની પૃથક્કરણ-વિદ્યા), ૧૫ અષ્ણવિહિ (પાકવિદ્યા), ૧૬ પાણવિહિ (પાણી સ્વચ્છ કરવાની તથા તેના ગુણ-દોષ પારખવાની વિદ્યા
અથવા જલપાનની વિધિ), ૧૭ વFવિહિ (વસ્ત્ર પહેરવાની વિદ્યા), ૧૮ વિલવણવિહિ (કેશર, ચંદન વગેરેના લેપ કરવાની વિદ્યા); ૧૯ સયણવિહિ (પલંગ, બિસ્તરા વગેરેના પરિમાણનું જ્ઞાન અથવા શયનસંબંધી
જ્ઞાન). ૨૦અજ્જ (આર્યા છંદના ભેદ-પ્રભેદોનું જ્ઞાન) ૨૧ પહેલિય (પ્રહેલિકા-કોયડાનું જ્ઞાન) ૨૨ માગહિય (માગધી છંદનું જ્ઞાન). ૨૩ ગાહા (ગાથાનું જ્ઞાન). ૨૪ સિલોય (શ્લોકના ભેદ-પ્રભેદોનું જ્ઞાન) ૨૫ હિરણજીત્તી (ચાંદીનાં આભૂષણો પહેરવાનું જ્ઞાન) ૨૬ સુવણજુત્તી (સોનાનાં આભૂષણો પહેરવાનું જ્ઞાન) ૨૭ ચુર્ણજુરી (સ્નાન, મંજન વગેરે માટે ચૂર્ણ બનાવવાની યુક્તિ) ૨૮ આભરણવિહિ (આભરણો પહેરવાની વિધિ) ૨૯ તરુણીપડિકમ્મ (યુવતીઓને શણગારવાની વિધિ) ૩૦ થીલક્ઝણ (સ્ત્રીઓનાં લક્ષણોનું જ્ઞાન) ૩૧ પુરિસલમ્બણ (પુરુષોનાં લક્ષણોનું જ્ઞાન) . ૩૨ હયલષ્મણ (ઘોડાઓનાં લક્ષણોનું જ્ઞાન). ૩૩ ગયેલખણ (હાથીઓનાં લક્ષણોનું જ્ઞાન) ૩૪ ગોણલખ્ખણ (ગાયોનાં લક્ષણોનું જ્ઞાન) ૩૫ કુક્કડલખ્ખણ (કુકડાઓનાં લક્ષણોનું જ્ઞાન). ૩૬ ચક્કલષ્મણ (ચક્રનાં લક્ષણોનું જ્ઞાન). ૩૭ છત્તલમ્બણ (છત્રનાં લક્ષણોનું જ્ઞાન) ૩૮ ચમ્મલખ્ખણ (ચામડાનાં લક્ષણોનું જ્ઞાન). ૩૯ દંડલક્ષ્મણ (દંડનાં લક્ષણોનું જ્ઞાન)
જ અસિલખણ (તલવારનાં લક્ષણોનું જ્ઞાન) એ.આ.-૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org