________________
ઔપાતિક
પ્રવ્રુજિત શ્રમણો : સંખા—સાંખ્યો.
જોઈયોગના અનુયાયીઓ.
કવિલ–કપિલને માનનારા. ભિઉચ્ચભૃગુ ઋષિના અનુયાયીઓ.
હંસ—જે પર્વત, ખીણ, માર્ગ, આશ્રમ, દેવમંદિર અને બગીચાઓમાં રહેતા હોય તથા ભિક્ષા માટે ગામમાં પર્યટન કરતા હોય.
પરમહંસ—જે નદીતટ અને સંગમ-પ્રદેશોમાં રહેતા હોય તથા ચીર, કૌપીન અને કુશનો ત્યાગ કરી પ્રાણ ત્યાગ કરતા હોય.
બહુઉદય—જે ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત રહેતા હોય.
કુડિવ્વય—જે ઘરમાં રહેતા હોય તથા ક્રોધ, લોભ અને મોહરહિત બની અહંકારનો ત્યાગ કરવા માટે પ્રયત્નશીલ હોય.૧
કર્ણાપરિવ્વાયગ—કૃષ્ણ પરિવ્રાજક અથવા નારાયણના ભક્તો (૩૮). બ્રાહ્મણ પરિવ્રાજકો :
કંડુ (અથવા કણ્)
કરકંડુ,
અંબડ,
પરાસર, કણ્ડદીવાયણ, દેવગુપ્ત અને
ણાય.
ક્ષત્રિય પરિવ્રાજકો :
સેલઈ,
સસિહાર (સસિહર અથવા મસિહાર ?), ણગંઈ (નગ્નજિત),
૧૭
૧. હિરભદ્રે ષડ્દર્શનસમુચ્ચય (પૃ. ૮) તથા એચ.એચ.વિલ્સને રિલીજિયન્સ ઑફ હિંદુઝ, ભાગ ૧ (પૃ. ૩૧ વગેરે)માં હંસ, ૫રમહંસ વગેરેનું વર્ણન કર્યું છે.
૨. ઋષિભાષિત, થેરીગાથા (૧૧૬) અને મહાભારત (૧.૧૧૪.૩૫)માં ઉલ્લેખ છે.
૩. કષ્ટદીવાયણનો જાતક (૪, પૃ. ૮૩, ૮૭) અને મહાભારત (૧. ૧૧૪.૪૫)માં ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org