________________
મરણસમાધિ
૨૯૩ પ્રસ્તુત પ્રકીર્ણકમાં અનેક પ્રકારના પરીષહો–કષ્ટો સહન કરી પંડિતમરણપૂર્વક મુક્તિ પ્રાપ્ત કરનારા અનેક મહાપુરુષોના દષ્ટાંતો આપવામાં આવ્યાં છે. ' આમાં અનિત્ય આદિ બાર ભાવનાઓનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. ૨
અંતમાં મરણ સમાધિના આધારભૂત આઠ ગ્રંથોનો નામોલ્લેખ કરતાં ગ્રંથકારે આનાં મરણવિભક્તિ અને મરણસમાધિ એવા બે નામોનો નિર્દેશ કર્યો છે :
एयं मरणविभत्तिं मरणविसोहिं च नाम गणरयणं । मरणसमाही तइयं संलेहणसुय चउत्थं च ॥६६१॥ पंचम भत्तपरिण्णा छटुं आउरपच्चक्खाणं च। सत्तम महपच्चक्खाणं अट्ठम आराहणपइण्णो ॥६६२॥ इमाओ अट्ठ सुयाओ भावा उ गहियंमि लेस अत्थाओ। मरणविभत्ती रइयं बिय नाम मरणसमाहिं च ॥६६३॥
૧. ગાથા ૪૨૩ થી ૫૨૨. ૨. ગાથા ૫૭૨ થી ૬૩૮.
એ.આ.- ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org