________________
મરણસમાહી—મરણસમાધિનું બીજુ નામ મરણવિભક્તિ(મરણવિભત્તી) છે. તેમાં ૬૬૩ ગાથાઓ છે. આ પ્રકીર્ણક નીચેના આઠ પ્રાચીન શ્રુતગ્રંથોના આધારે રચવામાં આવ્યું છે ઃ ૧. મરણવિભક્તિ, ૨. મરણવિશોધિ, ૩. મરણસમાધિ, ૪. સંલેખનાશ્રુત, ૫. ભક્તપરિજ્ઞા, ૬. આતુરપ્રત્યાખ્યાન, ૭. મહાપ્રત્યાખ્યાન,
૮. આરાધના.
પ્રારંભમાં ગ્રંથકારે પ્રવચનને પ્રણામ કર્યા છે અને શ્રમણની મુક્તિ માટે મરણવિધિનું કથન કરવાનો સંકલ્પ કર્યો છે :
तिहुयणसरीरिवंदं सप्पवयणरयणमंगलं नमिउं । समणस्स उत्तमट्ठे मरणविहीसंगहं वुच्छं ॥ १ ॥
સમાધિમરણ અથવા મરણસમાધિનું નીચેના ચૌદ દ્વા૨ોમાં વિવેચન કરવામાં આવ્યું છે :
૬. આતોયાફ ૨. સંત્તેહનાર્ રૂ. વુમનાર્ છે. ગત્ત ૧. ગુસ્સì { ૬. કાસે ૭. સથરે ૮. નિસજ્જ ૬. વેરળ ૦. મુવાદ્ ||૮|| ૧૨. જ્ઞાવિસેો ૨. જેસા ૧૨. સમ્મત્ત ૧૪. પાયામાયં સેવ । चउदसओ एस विही पढमो मरणमि नायव्वो ૧૮૨||
દશમ પ્રકરણ
મરણસમાધિ
સંલેખના બે પ્રકારની હોય છે : આપ્યંતર અને બાહ્ય. કષાયોને કૃશ કરનાર આપ્યંતર સંલેખના છે અને કાયાને કૃશ કરનાર બાહ્ય સંલેખના છે :
संलेहणाय दुविहा अभितरिया य बाहिरा चेव । अतिरिय कसा बाहिरिया होइ य सरीरे ॥ १७६ ॥
પંડિતમરણનો મહિમા બતાવતાં ગ્રંથકાર લખે છે :
इक्कं पंडियमरणं छिंदइ जाईसयाणि बहुयाणि । तं मरणं मरियव्वं जेण मओ सुम्मओ होइ ॥ १४५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org